________________
- ચૌદ ગુણસ્થાન ઉ. જિક્ત તત્ત્વમાં રુચિરૂપ સમ્યકત્વનું લક્ષણ સાધુ-શ્રાવક ઉભય સંબંધી છે જ્યારે અરિહંત જ દેવ... ઈત્યાદિ રૂપ લક્ષણ માત્ર ગૃહસ્થને આશ્રયીને છે. ગૃહસ્થમાં આ ભાવ હોય તે તેનામાં સમ્યકત્વ કહેવાય.
વળી આમાં ય દેવ-ગુરુને જીવતવમાં અને ધર્મતત્વને શુભ.. આશ્રય સંવરરૂપ તત્વમાં અંતર્ભાવ થઈ જાય છે. એટલે બે ય લક્ષણમાં અસંગતિ નથી. - સમ્યક્ત્વી આત્મા શકય એટલું બધું કરે અને શક્ય ન હોય. તેની શ્રદ્ધા તે અવશ્ય રાખે. એગ્ય સમયે સામગ્રી મળતાં તે આચરણ પણ કર્યા વિના ન રહે.
દ્વિવિધ સમ્યકત્વ : નિસર્ગથી અને અધિગમથી.
જીવને સ્વાભાવિક રીતે અથવા તે ગુરુ-ઉપદેશથી એમ એ. રીતે મિથ્યાત્વને ઉદય અટકાવવાથી સમ્યક્ત્વ પ્રકટે છે
નિસગ : અનાદિ મિથ્યાદષ્ટિ જીવને ખાસ એવું કે બાહ્ય નિમિત્ત પામ્યા વિના જ અંદરના આત્માના બળ વગેરેથી જે સમ્યદર્શન ઉત્પન્ન થાય છે તે નિસર્ગ સમ્યક્ત્વ કહેવાય છે. - જ્યારે દેવ-ગુરુ-ધર્મોપદેશ-જિનપ્રતિમા–જિનાગમ કે બીજા પ્રકારનાં તેવાં નિમિત્ત પામવાથી જે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તે અધિગમ સમ્યકત્વ કહેવાય.
પ. પૂર્વે તે તમે જણાવ્યું કે મિથ્યાત્વ મોહ. કર્મના ક્ષપશમાદિથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. હવે તમે નિસર્ગથી કે અધિ. ગમથી સમ્યકત્વ પ્રાપ્ત થવાનું કેમ જણાવે છે ?
ઉ. મિથ્યાત્વ મોહ. કર્મના ક્ષપશમાદિથી જ સમ્યકૃત્વ પ્રાપ્ત થાય છે પરંતુ એ મિથ્યાત્વ મેહનીય ક્ષપશમાદિનું કાર્ય બે રીતે. થાય છે–નિસર્ગથી અને અધિગમથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org