________________
ચૌદ ગુણસ્થાન
ઉતારે તેને ઉદય સમયથી માડીને અંત હુત સુધીનાં સ્થિતસ્થાનામાં અસંખ્ય ગુણુના ક્રમે ગેટવે. અર્થાત્ ૧ લાખ દલિક ઉપાડયા હાય તેમાંથી પહેલા સમયે ઉયમાં જે કર્યું છે તેના ભેગા ૧૦૦ દલિક ગાડવું. ખીજા સમય ઉદ્દયમાં આવનાર જે કર્યું છે તેના ક્ષેત્ર ૫૦૦ દલિક ગાડવે. ત્રીજા સમયે ઉદ્દયમાં આવનાર જે કર્મો છે તેના ભેગા ૨૫૦૦ દલિક ગેટવે, આમ ઉંદય સમયથી માંડી અંતર્મુહૂત' સુધીનાં સ્થિતિસ્થાનામાં અસભ્ય ગુણના ક્રમથી થતા દલિક રચનાને ગુણશ્રેણિ કહે છે. આ રીતે, અવપૂકણુના ચરમ સમય સુધી ગુણશ્રેણિની રચના ચાલુ રહે છે.
(૪) અપૂર્વ ગુણસક્રમ : અહીં અસંખ્યાત ગુણુ-અસ ખ્યાત. ગુણુ ચડતા ક્રમે અશુભ કČલિકાનુ નવાં અંધાઈ રહેલાં શુભ કર્મોમાં સંક્રમણ કરે અર્થાત્ અશુભને શુભમાં પલટાવી નાંખે. સામાન્યતઃ તે નિયમ એવા છે કે ખંધાતા શુભ કર્મોંમાં પૂર્વે ખાંધેલા સજાતીય અશુભ. કના અમુક અ ંશાતુ' અને મંધાતા અશુભ કમ માં પૂર્વબદ્ધ સજાતીય શુભકર્માંના અમુક અંશેનું સંક્રમણુ ચાલુ જ હોય છે. પરન્તુ સંક્રમ પામતા અંશ પ્રતિસમય અસખ્ય ગુણ અનતે જાય તેને ગુસ ક્રમ કહે છે. અહીં મુખ્યત્વે મિથ્યાત્વ કમના વિચાર છે. આ ક્રમમાં કાઇ કમને સ’ક્રમ થવાના પ્રસંગ નથી. તેથી આ મિથ્યાત્ર મેહનીય કર્મોના અપૂર્વ ગુણસક્રમ અહીં ખનતા નતા. પણ બાકીના આયુષ્ય સિવાય સાતે કર્મોમાં ગુણુસ ક્રમ ચાલુ છે.
(૫) અપૂર્વ સ્થિતિબંધ : અહીંતો -અન્તમુહૂતે નવા નવા ક્રમ`બંધમાં કાળસ્થિતિ, પલ્યેાપમના સખ્યાતમા ભાગ જેટલી ઓછી ને આછી નક્કી થતી જાય છે. એવો નિયમ છે કે અધ્યવસાયના સલેશ જેમ વધારે તેમ સ્થિતિબધ વધારે ને વધારે અને વિશુદ્ધિ વધારે તેમ સ્થિતિબધ આછે. આ થાય. શુભ હાય. કે અશુભ હોય એ ય ક માટે આ નિયમ છે. જ્યારે રસ ધમાં નિયમ એવો છે કે સંકલેશમાં શુભ કર્મોમાં મંદરસ અને અશુભને
Jain Education International
દુર
For Private & Personal Use Only
www.jainelibrary.org