________________
ચૌદ ગુણસ્થાન
આથી જ અહીં જે સ્કૂલબધ હોય છે તે સૂફમધનું અવશ્ય કારણ હોવા છતાં એવા સ્થૂલભેદ રૂપથી શ્રુતદીપક જગતના કિલષ્ટકર્મો નરકાદિ અપાનું જે દર્શન થાય છે તે પણ તાવિક હતું નથી કિન્તુ આભાસ રૂપ હોય છે. આથી જ અજાણતાં પણ આ
ગથી પાપમાં પ્રવૃત્તિ થઈ જાય છે. જે અપાયનું તાત્વિક દર્શન થાય તે તે જીવ અજાણતાં પણ પાપમાં પ્રવૃત્તિ ન કરે.
વેદ્ય-સંવેદ્ય પદમાં કર્મના અપરાધથી નિકાચિતપણાથી) કદાચ પાપમાં પ્રવૃત્તિ કરવી પડે તે પણ તે પ્રવૃત્તિ તપેલા લેઢા ઉપર પગ મૂકવા જેવી હોય છે. એટલે કે તપ્તાહ ઉપર પદન્યાસ કરતાંની સાથે જ એકદમ આંચકો લાગે છે અને ત્યાં પગ રહી શકતું નથી તેમ આ પાપભીરૂ વેદ્યસંવેદ્ય પદવાળે આત્મા તક્ષણ પાપથી પાછા વળી જાય છે. અર્થાત્ આવા આત્માનું તન સંસારભાવમાં પડે તે હજી બને પરંતુ મન તે કદી પણ સંસારભાવમાં પતન પામતું નથી. આથી જ એ આત્માઓને કાયપાતી કહ્યા છે, ચિત્તપાતી નહિ. આવા આત્મા સંસારની પ્રવૃત્તિ કરે ત્યારે પણ તેમનું ચિત્ત મોક્ષમાં જ રમતું હોય છે કેમ કે એ સંસારભાવ તરફ તેમને ભારે સૂગ . ઉત્પન્ન થઈ હોય છે. આ જ કારણે વેદ્ય-સંવેદ્ય પદવાળા (સમ્યકત્વ). આત્માઓને સંસાર–પ્રવૃત્તિમાં પણ અત્યલપ કર્મને બંધ કર્યો છે. એમની એ પાપ-પ્રવૃત્તિ પણ છેલ્લી જ બની રહે છે કેમ કે તેમને સવેગની (મેક્ષાભિલાષની) અતિશયતાને લીધે દુર્ગતિને વેગ હેતે
નથી.
(આ કથન ક્ષાયિક સમ્યકત્વની અપેક્ષાએ સમજવું)
નિશ્ચયનયની દષ્ટિએ જે વ્યાવહારિક ઘ-સંવેદ્ય પદ (ક્ષપશમ. સમ્યકત્વ) છે તેનાથી તે ભવભ્રમણ અટકતું નથી કેમ કે તે ભાવથ. પુનઃ પુનઃ પતન થાય છે અને દુર્ગતિઓને પુનઃ પુનઃ યોગ થયા. કરે છે. માટે તે વેદ્ય-સંવેદ્ય પદ તે એકાને અસુન્દર જ છે. આથી . અવેદ્ય-સંવેદ્ય પદ તે વસ્તુતઃ પદ જ નથી, અપદ જ છે. એને વળી . ગીઓનું પદ કેમ કહેવાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org