SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ચૌદ ગુણસ્થાન સ્પષ્ટ દેખાય, તે પણ જે અ૫ વિવેકવાળે હોય તે તેના કરતાં (૯) વધુ ને વધુ વિવેકીને ઉત્તરોત્તર વધુ ને વધુ સ્પષ્ટ દેખાય. આ મેતી આ વગેરેના પડળના આવરણથી જેવું દેખાય તેથી વધુ સ્પષ્ટ કઈ પણ આવરણ વિના દેખાય. આમ એક જ વસ્તુ વિચિત્ર કારણોને લીધે જુદી જુદી દેખાય છે તેમ ઓઘદષ્ટિવાળા જ લેકિક પદાર્થોને અનેક પ્રકારની દષ્ટિથી જુએ છે. એ બધાયનાં લૌકિક-દર્શન તે બધી એઘદષ્ટિ કહેવાય છે. જે રીતે કર્મ વિચિત્રતાને લીધે એ દષ્ટિના અસંખ્ય ભેદ પડે છે તેમ કર્મના ક્ષપશમ (મિથ્યાત્વમંદતા)ની વિચિત્રતાને લીધે ગદષ્ટિના પણ અસંખ્ય ભેદ પડે છે. એગમાર્ગને અનુસરતી યેગી પુરુષની દષ્ટિ તે ચગદષ્ટિ કહેવાય. આ ઉપરથી એમ કહી શકાય કે એઘદષ્ટિ તીવ્ર મિથ્યાત્વીને હોય, જ્યારે યોગદષ્ટિ મંદ મિથ્યાત્વી અપુનર્બન્ધકાદિ જીવેને હેય. એઘદષ્ટિ આત્માદિને માન પણ ન હોય જ્યારે ગદષ્ટા આત્માપરકાદિને માનતો હોય એઘદૃષ્ટાનું પદાર્થદર્શન બિલકુલ ઢંગધડા વિનાનું હોય જ્યારે ગદષ્ટ તત્ત્વગ્રાહી દષ્ટિથી જેતે-વિચારતે હેય; એઘદ્રષ્ટા દર્શનેને (ધર્મોને) વિશે કદાગ્રહ હેય જ્યારે ગદ્રષ્ટા મધ્યસ્થ હેય. ૮ એગદષ્ટિનાં નામે આ પ્રમાણે છે : મિત્રા-તારા–બલા-દીકા-સ્થિરા-કાન્તા-પ્રભા-પરા. - આ આઠમાંથી ૧ લી ૪ દષ્ટિ ૧ લા ગુણસ્થાનના જીવમાં જ સમાઈ જાય છે. -આઠે ય દૃષ્ટિમાં બોધના પ્રકાશનું તારતમ્ય (સંક્ષેપથી) ૧. મિત્રાદષ્ટિ : તૃણુના અગ્નિકણુ સરખે બેધ હોય છે. "આ બધપ્રકાશ ઈષ્ટ પદાર્થનું દર્શન કરાવવા સમર્થ થતું નથી. "કેમ કે તૃણગ્નિકણની જેમ આ બધપદાર્થની બરાબર સૂર પડે ત્યાં -સુધી ટકી રહેતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy