________________
પ્રકાશકીય
પૂજ્યપાદ, પં શ્રી ચન્દ્રશેખરવિજ્યજીએ અનેક શાસ્રગ્રન્થનું અવગાહન કરીને લખેલું પુસ્તક “ચૌદ ગુણસ્થાન વિ. સં. ર૦૧૯ ની સાલમાં લેખકશ્રીએ તૈયાર કરેલી આધ્યાત્મસાર ગ્રન્થના સમ્યક અધિકારના માત્ર પહેલા શ્લોકની વિવેચના છે.
કમલ પ્રકાશન ટ્રસ્ટ; તેનું પ્રકાશન કરતાં ખૂબ આનંદ અનુભવે છે.
આ ગ્રન્થમાં ચૌદ ગુણસ્થાન ઉપર વિસ્તારથી વિચાર કરવામાં આવ્યો છે. દરેક ગુણસ્થાનની જે જે વિશેષતાઓ, માહિતીઓ વગેરે છે તેને તે તે ગુણસ્થાનની વિચારણુ વખતે સંગ્રહ કરી લેવામાં આવ્યું છે.
જેન શાસ્ત્રોના અઢળક પદાર્થોને અહી સરળ ભાષામાં સમજાવવામાં આવ્યા છે.
આ ગ્રન્થનું મનન કરવાથી સુંદર કક્ષાનો સાસુબોધ થશે
સહુ કોઈ આ ગ્રન્થનું મનન કરે એ જ અમારી ભાવના છે.
ટ્રસ્ટી મંડળ, કમલ પ્રકાશન ટ્રસ્ટ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org