________________
૨૩૬
ચૌદ ગુણસ્થાન
૨૧. આજ્ઞાન-ન ભણી શકનાર મુનિ અને છઘભાવના અનંત અજ્ઞાનના અભાવવાળે જ્ઞાની મુનિએ ય ખેદ ન પામે. જ્ઞાનની પ્રાપ્તિ ક્રમશઃ થાય છે એમ સમજી જ્ઞાનાર્જવમાં ઉદ્યમી બને.
૨૨. સમ્યકત્વ-સમ્યકૃત્વવાન મુનિ, સમ્યક્ત્વ ડગાવવાના કેઈ પણુ યત્નથી ચલાયમાન ન થાય.
આ પરિષહ જ્ઞાનય, વેદનીય, મેહનીય અને અન્તરાયકર્મના ઉદયવાળાને સંભવિત છે. વેદનીયના ઉદયથી–સુધા-તૃષા-શીત-ઉષ્ણુ.
ડાંસા-ચર્યા–વસતિ.
વધ-રેગ-તૃણસ્પર્શમેલ = ૧૧. જ્ઞાના વ. ના ઉદયથ-પ્રજ્ઞા અને અજ્ઞાનપરિ = ૨ અંતરાય , અલાભ પરિષહ = ૧ આ ૧૪ ઉપસર્ગ છદ્મસ્થાને જ હોય છે.
આમાંના ક્ષુધા-પિપાસા, શીત-ઉષ્ણ, દેશ-વિહાર-વધ-મેલ- . શયા, રોગ તથા તૃણસ્પર્શ એ ૧૧ વેદનીય કર્મના ઉદયથી થતા હેવાથી છસ્થ ઉપરાન્ત કેવળીને (જિનને) પણ હોય છે. ગુણસ્થાનની દષ્ટિએ ઃ ૯ મા ગુ.સ્થાન સુધી ૨૨ પરિષહો.
૧ભામાં ૧૪ ૧૧, ૧૨ મે, ૧૪ અને કેવલિને
૧૧ પરિષહ હોય છે. ૧૦ મે ગુણસ્થાને અલક, અરતિ, સ્ત્ર, નિષદ્યા, આક્રોશ, યાચના, સત્કાર અને (દર્શનમોહ. ચારિ. મેહજન્ય) ૮ સિવાયના ૧૪ હોય.
૧૧ મે ૧૨ મે પણ એ જ ૧૪ હોય. ૧૩ મે ૧૪ મે વેદનીય કર્મોદયજન્ય ૧૧ હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org