________________
૩૩
ચૌદ ગુણસ્થાન
૪. બ્રહ્મચર્યવ્રતાતિચાર: “હરતકર્મ વગેરે કરવાથી તથા ૯ વાડેનું પાલન નહિ કરવાથી અતિચાર લાગે.
૫. અપરિગ્રહવાતિચાર : દ્વિધા-૧. સૂમ, ૨. બાદર.
ગૃહસ્થના આહારદિનું કાગડા, કૂતરા વગેરેથી સાધુએ રક્ષણ કરવું. શય્યાતર (વસતિ સ્વામી) બાળક કે સાધુ વગેરે ઉપર મમત્વ કરવું તે સૂમ અતિચાર કહેવાય અને લેભના પરિણામથી પૈસા વગેરે રાખવા,શાસ્ત્રોક્ત ઉપાધિથી વધુ ઉપધિ રાખવી તે બાદર અતિચાર કહેવાય.
અહીં એટલે વિવેક સમજ કે જ્ઞાનાદિના ઉપકરણરૂપ પુસ્તક વગેરે મૂચ્છ વિના અવિક રાખવામાં દેષ નથી. (પંચવસ્તુ ૬૬૧)
૬. રાત્રિભૂજન વિરમણવ્રતાતિચાર: ચતુભગી૧. આગલા દિવસે લાવી મૂકેલું બીજે દિવસે વાપરવું. ૨. તે જ
, , રાત્રે વાપરવું. ૩. રાત્રે લીધેલું બીજે દિવસે વાપરવું. ૪. રાત્રે રાત્રે વાપરવું.
આ ચારે ય ભાંગાથી પરિણામોનુસાર અતિચાર લાગે. અતિમાત્રાએ આહારાદિ લેવાથી પણ અતિચાર લાગે. : અતિક્રમાદિ ૪ ની ઘટના :
“આઘાકર્મષથી દુષિત વસ્તુને આપવા વિનંતી કરતા દાતારની વિનંતી સાંભળે તે માટે તૈયારી કરતા યાવત્ ઉપગને કાત્સર્ગ વગેરે કરીને જવા માટે પગ ન ઉપાડે ત્યાં સુધી અતિક્રમ દેષ, જવા માટે પગલું ભરે ત્યાંથી માંડીને ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે અને પાત્ર ધરે ત્યાં સુધી વ્યતિક્રમ દોષ, વસતુ લઈને ઉપાશ્રયે આવી, ગુરુ સમક્ષ આચના કરીને વાપરવા બેસે, મુખમાં વસ્તુ નાખે ત્યાં સુધી અતિચાર દોષ અને ગળેથી ઊતરી જાય એટલે અનાચાર દેષ લાગે.
આ રીતે સઘળા મૂત્તર ગુણેમાં અતિક્રમાદિની ઘટના કરવી.
તેમાં મલગુણમાં અતિક્રમાદિ ૩ દેષ લાગતાં ચારિત્રની મલિનતા જાણવી. જેની આલોચના–પ્રતિક્રમણદિ પ્રાયશ્ચિત્ત (તેનું સ્વરૂપ આગળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org