________________
ચૌદ ગુણસ્થાન
હેવાથી અને ત્યાર બાદ ૩ ઉપવાસ કરવાના છેવાર્થી ૪ દિવસે પૂર્ણ થાય છે.
(૫) પાંચ ઈન્દ્રિયનિધિ : પાંચેય ઈન્દ્રિયને સ્વ-ઋવિષયથી નિવારવી. ઈષ્ટનિષ્ટ વિષયમાં રાગ-રેષ ન કરવા.
ર૫ પ્રતિલેખના : વસ્ત્ર–પાત્રની ૨૫ પ્રતિલેખના હોય છે. ઘનિર્યુક્તિ આદિ ગ્રન્થાન્તરથી તેનું સ્વરૂપ જાણી લેવું.
(૬) ત્રણ ગુપ્તિ :- ગુપ્તિ એટલે આત્માનું ગોપાન (રક્ષણ) કરવું.
(1) મને ગુપ્તિઃ ત્રિધા. (૧) આનં-રૌદ્ર ધ્યાનમાં કારણભૂત મનકલ્પનાને ત્યાગ કરે.
(૨) ધર્મધ્યાનમાં કારણભૂત શાસ્ત્રાનુસારિણી, પરકહિતકારિણે મધ્યસ્થપરિણતિ કેળવવી.
(૩) મનના શુભાશુભ સર્વ વિકલ્પના ત્યાગપૂર્વક ૧૪ મા ગુણસ્થાનની આત્માનંદરૂ૫ આત્મપરિણતિ.
(ii) વચનગુપ્તિઃ દ્વિધા.
(૧) ઈશારે, હુંકાર વગેરે સંજ્ઞાઓના ત્યાગપૂર્વક વચનથી મૌન રહેવું.
(૨) વાચનાદિ લેવી વગેરે સંયમના કારણે મુખત્રિકા મુખે રાખીને લેક અને શાસ્ત્રથી અવિરુદ્ધ વચન બેલનારના વાણીના સંગમરૂપ. - ટૂંકમાં, બલવાને સર્વથા ત્યાગ અને સભ્ય બલવારૂપ વચનગુપ્તિ છે. ભાષા સમિતિમાં સભ્ય બલવારૂપ એક જ પ્રકારે છે. માટે જ કહ્યું છે કે સમિતિવાળો નિયમા ગુપ્ત હોય છે પણ ગુપ્તિવાળે સમિતિવાળે હેય કેન પણ હય, કેમ કે અકુશળ વચનને તજ લેવાથી વચનગુપ્તિવાળ અને ઉપગપૂર્વક બેલતે હોવાથી ભાષાસમિતિવાળ એમ બે ય હોઈ શકે છે. જ્યારે સર્વથા મૌન રહતે વચન ગુપ્તિવાળ ભાષાસમિતિવાળે ન બની શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org