________________
ચૌદ ગુણસ્થાન
જીવાકુળ વગેરે ભૂમિમાં માત્ર વગેરે શિષ્યના દેખતાં પરઠ, સચિત્ત જમીન ઉપર ચાલે, નદી વગેરેમાં સ્થણિડલ પરઠ, પંખે વાપરે, ગોચરી ફરતા પણ દેષિત આહારાદિ વહેરે, એમ કરવાથી જે શિષ્ય પણ તેવી સાવધ પ્રવૃત્તિ કરે તે તેને ઉપસ્થાપના માટે અમેગ્ય જાણ. અને તેવી પ્રવૃત્તિ ન કરે તે ઉપસ્થાપના માટે યોગ્ય જાણ.
ઉપસ્થાપનાવિધ ધર્મસંગ્રહાદિ ગ્રન્થથી જાણવી. આ ઉપસ્થાપના મહાવ્રતના આરોપણ રૂપ છે.
સર્વથા (ત્રિવિધ–વિવિધ) હિંસા, મૃષા, અદત્ત, મૈથુન અને પરિગથી વિરમણરૂપ પાંચ મહાવ્રત, અહિંસા-સત્ય-અસ્તેય–બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રત છે. અને છટૂઠું રાત્રિભોજન વિરમણ નામનું વ્રત છે.
સૂફમબાદર ત્રસસ્થાવર સર્વ જીવોની હિંસાના ત્યાગરૂપ સર્વ દ્રવ્યમાં મૃષાવાદના ત્યાગરૂપ સર્વદ્રના પરિગ્રહના ત્યાગરૂપ ૧ લું, ૨જુ અને ૫ મું મહાવ્રત સર્વવિષયક છે. જ્યારે શેષ (૩જુ, ૪ થું) મહાવતે દ્રવ્યના અમુક દેશના જ ત્યાગવાળા છે. ૩ જા મહાવ્રતમાં લઈ શકાય-રાખી શકાય તેવા દ્રવ્યના અદત્તાદાનને ત્યાગ છે અને ૪ થા મહાવ્રતમાં રૂ૫ અને રૂપવાળા પદાર્થ–એ બે ના વિષયના અબ્રહ્મને ત્યાગ છે અને છડું તે મહાવત નથી. રાત્રિ એ અભેજનરૂપ હોવાથી તેને રાત્રિભૂજન વિરમણ વ્રત કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org