________________
૨૮૪
ચૌદ ગુણસ્થાન તે આત્મા જયણે ધર્મમાં કુશળ બની શકતું નથી. શ્રી દશ વૈ. સૂત્રમાં (૪ થું અધ્ય.) કહ્યુ છે કે પ્રથમ જ્ઞાન અને પછી દયા છે. અર્થાત્ પ્રધાન દયા હોવા છતાં તેને સારી રીતે પાળવા માટે પ્રથમ -જ્ઞાન જરૂરી છે. અહીં દયા કરતાં જ્ઞાનને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. કિન્તુ દયાધર્મની વાસ્તવિક આરાધના માટે જ્ઞાનની પ્રથમ જરૂરિયાત જણાવી છે. જેમ ભૂખ્યા માણસને ભેજન પ્રધાન છતાં પ્રથમ તે ચૂકે સળગાવવાનું જ જરૂરી બને છે, તેમ અહીં સમજવું. - અજ્ઞાની આત્મા દયા પાળી શકતા નથી માટે કાયસ્વરૂપ, તેના પ્રકારે, હિંસાના નિમિતો, રક્ષાના ઉપાય, અહિંસાનું ફળ વગેરેને જ્ઞાન પ્રથમતઃ જરૂરી છે. આ પછી જ દયા (સંયમ) ધર્મ પાળી શકાય છે.
જેનામાં ઉપરોકત જ્ઞાન નથી તથા ઉક્ત ત્યાગ-શ્રદ્ધાદિ ગુણે નથી તે ઉપસ્થાપનાને (વડી-દીક્ષાને) અગ્ય છે.
૧. ઉપસ્થાપના માટે કહેલા દીક્ષા પર્યાયને જે પાયે ન હોય ૧૨. જેને પૃથ્વીકાયાદિ ષટકાયજીનું, મહાવતેનું તથા તેના અતિચારે વગેરેનું જ્ઞાન આપ્યું ન હોય, ૩. કે જ્ઞાન આપવા છતાં તે તે અર્થને ન સમયે હેય અથવા ૪. સમજવા છતાં જેની પરીક્ષા ન કરી હોય તેવા શિષ્યની ઉપસ્થાપના પાપભીરુ ગુરુ કરે નહિ. એવા અગ્ય સાધુની ઉપસ્થાપના કરનાર ગુરુ આજ્ઞાભંગ અનવસ્થા, વ્રતવિરાધના, મિથ્યાત્વવૃદ્ધિ આદિ દેને ભાગી બને છે.
શિષ્યની ઉપસ્થાપનાની ૩ ભૂમિકા છે. જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ
તેમાં જઘન્ય ભૂમિકા ૭ રાત્રિદિવસની, મધ્યમ ૪ માસની અને "ઉત્કૃષ્ટ ૬ માસની.
પૂર્વે અન્યગચ્છાદિમાં ક્ષેત્રમાં) દીક્ષિત થયેલા પુરાણુને ષટ્કાચાદિનું જ્ઞાન હેઈ શકે છે એટલે ઈન્દ્રિયવિજય માટે જઘન્ય ભૂમિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org