________________
૬
ચૌદ ગુણસ્થાન
આમને પ્રથમ મત ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજાને છે, જે તેઓશ્રીએ પંચસૂત્રગ્રન્થના પાંચમા સૂત્રની વ્યાખ્યાના પ્રાન્ત ભાગમાં સ્પષ્ટ કર્યો છે. જ્યારે બીજે મત ગબિન્દુના ૧૭૯મા
પ્લેકની અજ્ઞાતકર્તાક ટીકામાં જણાવાય છે. પરંતુ ટીકાકારે તેને નિરસ પણ કર્યો છે. શ્રી પંચાશક ગ્રન્થના ૩ જા પંચાશકના ૩ જા શ્લેકમાં પણ આ જ બીજે મત જણાવવામાં આવ્યું છે. ઉપદેશપદના ૨૫૩માં લેકની ટીકામાં ભગવાન મુનિચન્દ્રસૂરિજી મહારાજાએ તે પ્રથમ મતને જ નિર્દેશ કર્યો છે. આપણું ગ્રન્થકાર પરમર્ષિએ પિતાની દ્વા. ઢા. ૧૪મીના ૨ થી ૪ કલેકમાં બેય મતને સમન્વય. કરતાં જણાવ્યું છે કે, “માર્ગાભિમુખ અને માર્ગપતિત એ બેય. અવસ્થાઓ અપુનર્બન્ધક ભાવની જ ઉત્તરોત્તર ચડિયાતી અવસ્થા છે. પણ જેઓ એ બેય અવસ્થાને અપુનબંધક ભાવની પ્રાપ્તિ થતાં. પહેલાં પ્રાપ્ત થનારી માનીને અપુનબન્ધક ભાવથી પૃથ માને છે. તેમના મતે પણ એટલું તે સમજવું જોઈએ કે એ અવસ્થાએ પણ ધર્મના અધિકારની કટિમાં જ છે કેમ કે એનાથી જ આગળ. ઉપર અપુનબંધકભાવ પ્રાપ્ત થવાને છે અસ્તુ.
આ અપનબંધક (આદિધાર્મિક) અવસ્થાના કાળમાં જ્યાં સુધી આગળ કહેવામાં આવશે તે ચેગના બીજ પ્રાપ્ત થયાં નથી ત્યાં સુધી ધર્મને બાલ્યકાળ કહેવામાં આવે છે અને બીજપ્રાપ્તિ પછીના કાળને ધર્મને યૌવનકાળ કહેવાય છે; એગ-બીજ અને ચગની. વિચારણા કરતાં પહેલાં આપણે એગની પૂર્વસેવાને વિચાર કરીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org