________________
ચૌદ ગુણસ્થાન
૨૫
(૩) આલિષ્ટકલબ ? સ્ત્રીના આલિંગનથી ક્ષુબ્ધ થાય. (૪) નિમત્રણકલબ : સ્ત્રીના ભેગ-નિમત્રણથી ક્ષુબ્ધ થાય.
૪. કુન્શી : વેદયથી જેને પુરુષ ચિહ કે અડકેશ કુંભની જેમ સ્તબ્ધ રહે. - પ. ઈર્ષ્યાલું : સ્ત્રીને ભગવતા પુરુષને દેખી જેને ઈર્ષ્યા થાય.
૬. શકુની : વેદના અતિ ઉત્કટ ઉદયથી ચકલાની જેમ પુનપુનઃ સ્ત્ર-ભોગકામી.
૭. તત્કસેવી ? મૈથુનથી વીર્યપાત થવા છતાં કૂતરાની જેમ. હુવાથી ચાટવા વગેરેમાં સુખ અનુભવનારે.
૮. પાક્ષિકાપાક્ષિકઃ જેને શુકલ પક્ષમાં અતીવ અને કૃષ્ણ પક્ષમાં અ૫ વાસના જાગે.
૯. સૌગન્ધક : સુગંધ માનીને સ્વલિંગને સુંઘે .
૧૦. આસક્ત : વીર્યપાત પછી પણ સ્ત્રીને આલિંગીને તેની. બગલ ગુહ્યાંગ વગેરે અંગેમાં સ્વ અંગોમાં સ્વ અંગ લગાડી પડ્યો રહે. દીક્ષા શબ્દનાં ૮ પર્યાયવાચક નામ :
પ્રવજ્યા પાપમાંથી ખસી શુદ્ધ ચારિત્ર્યના વેગમાં વિશેષતા શ્રેગનન્ = ગમન કરવું.
નિષ્ક્રમણ-દ્રવ્ય અને ભાવ સંવેગથી બહાર નીકળવું (નિષ્કમણ) સમતા–તે ઈષ્ટા નિષ્કામાં સર્વત્ર સમભાવ ધારણ કરે તે. ત્યાગ-આહ-અભ્યન્તર પરિગ્રહને (જડ ભાવેની મુચ્છને)
પરિહાર તે. વૈરાગ્યવિષયને રાગ છેડવે તે. ધર્માચરણ-ક્ષમા વગેરે ૧૦ પ્રકારના ધર્મનું પાલન કરવું તે. અહિંસા-પ્રાણીઓને ઘાત વજે તે. દીક્ષા-સર્વજીને અભય આપવા રૂ૫ ભાવદાનશાળા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org