________________
ચૌદ ગુણસ્થાન
૨૫
૧. સૂક્ષ્મ પદાર્થ ૨. ભવસ્થિતિ ૩. અધિકરણશમન ૪. આયુહાનિ ૫. અનુચિત ચેષ્ટા ૬. ક્ષણલાભદીપને ૭. ધર્મગુણે ૮, બાધકદેષ વિપક્ષ ૯. ધર્માચાર્ય ૧૦. ઉઘતવિહાર.
૧. સૂર્મપદાર્થ: કર્મ-કર્મના કારણે તથા કર્મવિપાક આત્માનું શુદ્ધાશુદ્ધ સ્વરૂપ, વડૂ-દ્રવ્ય વગેરે સૂમ પદાર્થોની વિચારણા.
૨. ભવસ્થિતિ: સંસારસ્વરૂપ ચિન્તન કરવું અને તેના દ્વારા સંસારની અસારતા વિચારવી.
૪. અધિકરણ : અધિકરણ એટલે કજિયે અથવા કૃષિકર્મ આદિ તથા પાપસાધને હું કયારે અટકાવીશ? એ વિચારવું.
૪. આયુષ્યહાનિ : “પ્રતિક્ષણ આયુ ક્ષીણ થઈ રહ્યું છે. “વીજળીના ઝબૂકા જેટલા સમયમાં એને અન્ત આવી જશે. હું કયાં સુધી પ્રમાદમાં પડે રહીશ?” ઈત્યાદિ વિચાર કર.
પ. અનુચિત : જીવહિંસાદિ પાપકા કેવાં બિભત્સ છે? એના વિપાકે કેટલા દારૂણ છે? તેની વિચારણા કરવી.
૬. ક્ષણલાભદીપન : અલ્પ પળેનાં શુભાશુભ કાર્યો કેવાં શુભાશુભ કમ બાંધીને શુભાશુભ ફળ આપે છે તે વિચારવું જોઈએ, અથવા મક્ષસાધના માટે મળેલ આ ક્ષણ-લાભ સાર્થક કરવાને વિચાર કર.
૭. ધર્મગુણ : કૃતધર્મને ગુણ શમ અને ચારિત્ર્યધર્મને વિકરાદિ શમન દ્વારા અસાંગિક આત્મ-સુખાનુભવ ગુણ ચિંતવ. અથવા ક્ષમાદિ ધર્મના સ્વરૂપ તથા તેનાં કારણે વિચારવા
૮. બાધકોષ વિપક્ષ : જે જે કામરાગાદિ દોષથી જીવ પીડાતે હેય તેના પ્રતિપક્ષી વિચાર કરીને તે દેષને શાન્ત પાડવા ચન કરે.
૯. ધર્માચાર્ય : ગુરુની નિ:સ્વાર્થ પરોપકારિતા વિચારવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org