SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ ચૌદ ગુરુસ્થાન વ્રતના પ્રકારને આ અતિચાર લાગે છે કેમ કે આવુ એટલામાં ઘણાં પાપ-પ્રેરક વચના ખેલાઈ જાય છે. આ ત્રતના અપધ્યાનવિરમણુદિ પ્રકારમાં અનાભાગાદિને લીધે અતિચાર જાણવા. વ્રત પાલનાપાલનથી હિતાહિત : ઉક્ત ચારેય પ્રકારના અન દડ મહાઅનર્થીકારી અને છે, દુર્ધ્યાનથી કાઈને ઈષ્ટસિદ્ધિ તા થતી નથી, ઊલટાં નારકાદિનાં અનિષ્ટ દુઃખા તૂટી પડે છે. તન્દુલમત્સ્ય માત્ર મનના દુર્ધ્યાનરૂપ અનંદ...ડના પાપે ૭ મી નારકના સાગી બન્યા. તભાવના : તે પરમિષ એને વંદન હા, જેમણે નિરક પાપાને તે ત્યાગી દીધાં. પરન્તુ સાક પાપાને ય સથા ત્યાગીને એએ નિષ્પાપ બન્યા ! વ્રતકર્ણી : મન-વચન-કાયાને ધ કાર્યોમાં જોડવાં. જરાક પણ સમય મળે કે મહામન્ત્રાદિનું સ્મરણ કરવા લાગી જવું. વૈરાગ્ય. ભરપૂર ગ્રન્થાનુ નિત્ય વાંચન કરવું. * શિક્ષાવ્રતનું સ્વરૂપ ઃ અહીં ૩ ગુણુવ્રતનું વિવેચન પૂર્ણ થાય છે. હવે ૪ શિક્ષાવ્રતનુ સ્વરૂપ જોઇએ. શિક્ષા એટલે વારવારના અભ્યાસ. આવા અભ્યાસ માટેનાં સ્થાન-સાધના તેને શિક્ષાપદ કહેવાય છે. આને જ અહી શિક્ષાવ્રત કાં છે. ૧. સામાયિક ૨. દેશાવગાશિક ૩. પૌષધે પવાસ. ૪. અતિથિ સ`વિભાગ. આ ચારે ય તે ગુણવતા પ્રાય: ચાવજીવ છે. તેમાં પણ સામાયિક Jain Education International અલ્પકાળ માટે હાય છે જ્યારે પૂર્વોક્ત ૩ હાય છે માટે એને જુદા ગણવામાં આવ્યા અને દેશાવગાશિક તા પ્રતિદિન એકથી વધુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy