________________
રરર
ચોઃ ગુણસ્થાન
ઇતર દનના શિવપુરાણમાં મૂળાનાં પાંચે ય અંગો તજવાનુ
•
કહ્યું છે.
સૂંઠ, સૂકી હળદર વગેરે કેટલીક વસ્તુના સ્વાદ બદલાઇ જવાથી તે વ્યવહારથી કલ્પે છે.
૧૯. વૃત્તાક : વેંગણુ નિદ્રાવક—કામેાત્તેજક વગેરે અનેક દોષધાન કરનારું હોવાથી અભક્ષ્ય છે. શિવપુરાણમાં પણ કાલિંગડા મૂળા અને વેંગણુના ભક્ષણના નિષેધ કર્યો છે.
૨૦. ચલિતરસ : જેના વણુ, ગન્ધ, સ્વાદ (રસ) ફરી જાય તે બધી વસ્તુ ચલિતરસ કહેવાય. વાસી ભાત વગેરે રસાઇ, કાલાતીત પકવાન, એ રાત્રિ વ્યતીત થયા પછીનાં દહીં, છાશ વગેરે ચલિત રસ કહેવાય.
૨૧. તુચ્છ ફળ : તુચ્છ એટલે અસાર. જેને ખાવાથી ભૂખ ભાગે નહિ, શક્તિ આવે નહિ તેવાં જાંબુ વગેરે ફળ, ફૂàા, મૂળ, પાંદડાં, મગની શીંગ વગેરે તુચ્છ છે. આવા પદાર્થો ખાવામાં ખાવાનું ચૈડું અને ફૂંકી દેવાનું ઘણું હોવાર્થી ઘણા જીવની વિરાધના થાય છે. માટે ત્યાજ્ય છે.
૨૨. કાચાં ગારસ : કાચાં દૂધ વગેરેમાં દ્વિદલ (કઠોળ) "ભળવાથી અતિસૂક્ષ્મ ત્રસ જંતુની ઉત્પત્તિ થાય છે માટે અભક્ષ્ય છે. ૫. દ્વિલ કાને કહેવાય ?
ઉ. જેની એ ફાડ–દાળ થાય અને જેને પીલતાં તેલ ન નીકળે તે દ્વિદલ કહેવાય, એ ફાડ થવા છતાં તેલ નીકળે તેા (દા.ત, મગફળી) તે વસ્તુ દ્વિદળ ન કહેવાય.
અહં ૨૨ પ્રકારના અભક્ષ્યનું વિવેચન પૂર્ણ થાય છે. શ્રી ચેગશાસ્ત્રમાં ૧૬ પ્રકારનાં અભક્ષ્ય કહ્યા છે અને બાકીના અલક્ષ્યાને એક સોંગહ-ગાથામાં સ્ત્રસ્તુમિશ્ર છે. પુષ્પ' સમાવી લીધા છે.
આ વ્રતધારીએ નિત્ય સચિત દ્રવ્ય આદિ ૧૪ નિયમે સવારસાંજ લેવા સંક્ષેપવા જોઇએ. તેનુ સ્વરૂપ ગન્થાન્તરથી જોઈ લેવુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org