________________
ચૌદ ગુણસ્થાના સંબધ પ્ર. શ્રાદ્ધવ્રતાધિકારની ૧૬ મી ગાથામાં કહ્યું છે કે, જેમ જૂઠું ન બોલવું જોઈએ તેમ સત્ય પણ કેટલુંક એવું હોય છે કે જે નહિ બોલવું જોઈએ કેમ કે સ્વરૂપે સત્ય છતાં પણ તે બીજાને પીડાકર બને છે માટે સત્ય જ નથી.
સત્ય છે સેનાની પાટ જેવું. પણ ધગધગતી સોનાની પાટ કોઈના હાથમાં ન અપાય. તેમ દુષ્ટાશવાળું સત્યવચન પણ ન બોલાય.
આ મૃષાવાદ બે પ્રકારે હોય છે. સ્થૂલ મૃષાવાદ અને સૂક્ષ્મ
‘મૃષાવાદ,
બહુમૂલ્ય વસ્તુઓને અંગે અસત્ય બલવાથી સ્વ–પરને ઘણું અહિત થાય છે. તેવું અસત્ય અતિદુષ્ટ આશયથી જ બેલાય છે માટે તેને સ્થૂલ (મેટું) અસત્ય કહેવાય છે. તેથી વિપરીત સૂમ અસત્ય કહેવાય છે.
શ્રાવકને બીજા વ્રતની પ્રતિજ્ઞામાં સ્કૂલ (મોટા) જૂઠને જ નિષેધ હોય છે. સૂક્ષ્મ મૃષાવાદની તેણે યતના કરવાની હોય છે.
- * શૂલઅસત્યના ૪ પ્રકાર :
૧. ભૂતનિધ્રુવ ૨. અભૂતભાવન ૩. અર્થાન્તર ૪. ગોં. ૧. ભૂતનિધ્રુવન : સત્યને છુપાવવા માટે બેલાતું વચન.
દા. ત. આત્મા નથી, પુણ્ય-પાપ નથી, મેક્ષ નથી વગેરે ભૂતનિલ સ્કૂલ અસત્ય કહેવાય છે.
૨. અભૂતભાવન : જે ન હોય તેને છે એમ કહેવું અથવા જે હોય તેને બીજા સ્વરૂપે કહેવું.
દા. ત. આત્મા શ્યામક (સામે) નામના ધાન્ય છે કે ‘તન્દુલ (તાંદળા) જે બારીક (અણુ) છે. અથવા તે વિશ્વવ્યાપી અહાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org