________________
ચૌદ ગુણસ્થાન
૧૧
આ પહેલા વ્રતના પાંચ અતિચાર :
કોધથી (૧) વધ કર (મારવું)
(૨) બંધન બાંધવું (૩) ચામડીને (ઉપલક્ષણથી અંગોપાંગને) છેદ
કર = છવિચ્છેદ. (૪) અતિ ભાર ઉપડાવ
(૫) અને ભૂખ્યાતરસ્યા રાખવા. ૧. વધ : લાકડી વગેરેથી ક્રોધથી મારવા.
જીને હિતશિક્ષા કે વિનયાદિ કરાવવા માટે પણ મારવાને પ્રસંગ આવે પણ તે સકારણ હોવાથી તેમાં અતિચાર લાગતું નથી. પણે ત્યાં ક્રોધાદિની તીવ્રતા ન હોય. જ્યારે તીવ્ર કષાયદયથી કષાય. વશ થઈને ગાય ભેંસાદિને માર મારે તે ૧ લા વ્રતને વધ–અતિચાર ગણાય છે. ૨. બંધ : દેરડા વગેરેથી બાંધવું તે બંધ.
અહીં પણ વધ” અતિચારના વિવેચન કહ્યા મુજબ સકારણ બંધમાં અતિચાર નથી. કિન્તુ તવકષાયથી બંધ કરવામાં અતિચાર છે ૩. છવિચ્છેદ : છવિ એટલે શરીર અથવા ચામડી.
ક્રોધથી કોઈના કાન– નાક- પૂછડું વગેરે છેદી નાંખવા તે આ વ્રતના અતિચાર રૂપ છે. રોગીના અંગ કાપતા ડોકટરો વગેરેને ક્રોધ નથી કિન્તુ અનુબન્ધદયા છે માટે તે અતિચાર રૂપ પ્રવૃત્તિ ન કહેવાય. ૪. અતિ ભારવહન :
બળદ વગેરે ખેંચી કે ઉપાડી ન શકે તેટલે વધુ ભાર ઉપડા-વ કે ખેંચાવ. કઈ પ્રસંગે નિરૂપાય થઈને આમ કરવું પડે તે તે અતિચાર રૂપ નથી કિન્તુ ક્રોધને વશ થઈ દુખિત કરવાની વૃત્તિથી કે લેભવશ થઈને તેમ કરવામાં આવે તે તે અતિચાર રૂ૫ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org