________________
ચૌદ ગુણસ્થાન
૧૩૧ ઉત્તરોત્તર અસં. અસંખ્યગુણ વૃદ્ધિએ ગોઠવે છે. વળી બીજા સમયે પૂર્વ સમયથી અસંગણું વધુ દલિકો ઉતારે અને તેને પણ એ જ કમે અસં. ગુ. વૃદ્ધિએ ગોઠવે.
પૂર્વ ગુસ્થાનમાં મંદ વિશુદ્ધિ હેવાથી અપવર્તન કરણથી 'ઉપરનાં સ્થાનોમાંથી જીવ આપે દલિક ઉતારતા હતા. અને તેથી વધારે કાળમાં ડા દલિક ભેગવાય તે પ્રમાણે રચના કરતે હતે. અહીં તીવ્ર વિશુદ્ધિ હોવાથી અપવર્તન કરણથી ઉપરનાં સ્થાનોમાંથી વધુ પ્રમાણમાં દલિકે ઉતારે છે અને થોડા કાળમાં ઘણું દૂર થાય એમ તેની રચના કરે છે.
ગુણસંક્રમઃ સત્તામાં રહેલા અનધ્યમાન અશુભ પ્રકૃતિના દલિકોને બધ્યમાન શુભ પ્ર.માં પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયે અસં ગુણ વૃદ્ધિએ સંક્રમાવવા તેનું નામ ગુણસંકમ.
અપૂર્વસ્થિતિબંધ : પૂર્વ અશુદ્ધ પરિણામને લીધે કમેની દીર્ઘ સ્થિતિ બંધાતી હતી. હવે આ ગુસ્થાને તીવ્ર વિશુદ્ધિ હેવાથી અલ્પ અલ્પ સ્થિતિ બંધાય છે. અને તે પણ પૂર્વ પૂર્વથી પછી પછી સ્થિતિબંધ પપમના અસંખ્યાતમાં ભાગે ઘટતું જાય છે. અથવા અપૂર્વકરણના ૧ લા સમયને જે સ્થિતિબંધ થાય છે તેનાથી અનુક્રમે ઘટતા ત્યાર પછીને સ્થિતિબંધ પત્યેના અસં.માં ભાગે નહીન થાય છે, એ રીતે દરેક સ્થિતિ બંધનું સમજવું.
પ્રત્યેક સ્થિતિબંધને કાળ બે પ્રકારે છે. અ. અપૂર્વકરણ બે પ્રકારે છે.
ક્ષપક-ઉપશામક
યદ્યપિ આ ૮મા ગુ.સ્થાને ચારિત્ર્ય મેહનીય કર્મની ક્ષપણા કે ઉપશમનાનું કાર્ય આરંભાઈ જતું નથી, કેમ કે તે કાર્યારંભ તો મા ગુ. સ્થાનથી થાય છે. તથાપિ ભાવિમાં રાજા થવાની લાયકાતવાળા કુમારને જેમ રાજા કહેવાય છે તેમ આ ગુણસ્થાનમાં ચા. મેહકર્મની પ્રકૃતિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org