________________
૯૯
ચૌદ ગુણસ્થાન મતને જ વળગી રહ્યા છે પણ બીજા મતને સ્વીકાર્યો નથી તે શું તેઓ આભિનિ. મિથ્યાત્વવાળા ન કહેવાય?
ઉ. ના, તેઓની જે માન્યતાઓ હતી તે તેમના ગીતાર્થ ગુરુની અવિચ્છિન્ન પરંપરાથી પ્રાપ્ત થયેલી હતી માટે તેમણે પોતપિતાની તે માન્યતાને સાચી માની છે. માટે તેમને આ મિ ત્વની આપત્તિ નથી. ગઠામાહિલ આદિ તે જે તત્વને બેટા તરીકે જ - જાણતા હતા તેને સાચા તરીકે તેમણે દુરાગ્રહથી પકડી રાખ્યું હતું.
એટલે જેઓ પિતાની વ્યાખ્યાને શાસ્ત્રાનુસારી સમજીને તેને - સત્ય માને તેટલા માત્રથી તેમને મિથ્યાત્વ ન લાગે. અસત્ય માન્યતા જાણીને સત્ય તરીકે માને તે જરૂર મિથ્યાત્વ લાગે.
બુદ્ધિભ્રમથી જમાલિ મિથ્યાત્વી થયે. ભ્રમિત લેવાથી ગોવિંદ વાચકે મિથ્યાત્વપૂર્વક દીક્ષા લીધી. બૌદ્ધ સાધુના સંસર્ગથી સોરઠને શ્રાવક બૌદ્ધ થયે અને કદાગ્રહથી ગઠામાહિલ મિથ્યાત્વી થયે. (જુઓ વ્યવ, ભાષ્ય)
(૪) સાંશયિક મિથ્યાત્વઃ દેવાદિ તત્વમાં આ આમ હશે કે કેમ? એ જેને સંશય થાય તેને સાંશયિક મિત્વ હોય.
પ્ર. આ સંદેહ મંદમતિના કારણે સાત્વીને ન જ થાય? જે થાય તે તેનું સત્વ ટકે?
ઉ. સાત્વીને પણ તે સંદેહ થઈ શકે છે. આ સંદેહ સમ્યફત્વને બાધક છે. પરંતુ સાત્વી આત્મામાં “તમેવ સર નિઃસંw” એ બુદ્ધિ અવશ્ય છે જે ઉત્તેજકના સ્થાને છે. બાધક હોવા સાથે ઉત્તેજકનું પણ હેવાપણું હોય તે બાધક પોતાનું બળ-બાધકતા-ખોઈ બેસે છે.
અગ્નિના દાહને ચન્દ્રકાન્ત મણિ બાધિત કરી દે છે. છતાં સાથે બીજે સૂર્યકાન્ત મણિ પણ મુકી દેવામાં આવે તે અગ્નિદાહ ચાલુ થઈ જાય છે કેમ કે એ વખતે બાધક-ચન્દ્રકાન્ત મણિનું બળ હરાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org