________________
૪૪
વિદ્યાદાયક ધર્મસહાયક, ગંભીર દોશી નથુભાઇ મંછારામ, હેતે એહ ॥ એ વાસ્તુપૂજા ગાઇ ॥૬॥ શેઠ છગનલાલ બેચર કાજે, કીધી રચના ભાવે । સંઘ સકળમાં આનંદ મંગળ, ઋદ્ધિ વૃદ્ધિ સુખ થાવે રે । ॥ એ વાસ્તુકપૂજા ગાઇ ॥૭॥
તપગચ્છમંડન હીરવિજયસૂરિ, જસ ગુણ સુર નર ગાયા| તાસ શિષ્ય શ્રી સહેજસાગરજી, ઉપાધ્યાય કહાયા રે । ॥ એ વાસ્તુપૂજા ગાઇ ॥૮॥ એ
વાસ્તુક-પૂજા વિધિ
શ્રદ્ધાવંત । રચંત રે ।।
આ પૂજા રચનારાને (શ્રીબુદ્ધિસાગરસૂરિજીને) દીક્ષા લીધા પહેલાં સંસારી અવસ્થામાં વિદ્યા ભણાવનારા અને ધર્મમાર્ગની અંદર જોડવામાં સહાયક થનારા તથા ગંભીરતા અને શ્રદ્ધા આદિ ગુણવાળા એવા દોશી નથુભાઇ મંછારામના હેત-પ્રેમને કારણે (અતિશય આગ્રહના કારણે) આ ભાવવાસ્તુકપૂજાની રચના અમે
કરી છે. ।।૬।।
શેઠશ્રી છગનલાલ બેચરદાસભાઇના ગૃહવાસાદિ (નવાઘરમાં વસવાટ આદિના) કોઇ વિશિષ્ટ પ્રયોજનને લીધે હૈયાના ઉત્તમભાવથી અમે આ પૂજાની રચના કરી છે. આ પૂજા રચવાથી તથા ભણવા ભણાવવાથી શ્રી ચતુર્વિધ સક્લસંઘમાં આનંદ-મંગળ અને ઋદ્ધિ સિદ્ધિ થજો. ૭
તપાગચ્છમાં અતિશય જગત્પ્રસિદ્ધ શોભાયમાન એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org