________________
પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી કૃત
૨૯ કિીધાં પુણ્ય પાપ તે ભોગવે રે, પર પુગલ સંગે ખાસી રાચ્યોમાથ્યો પુદ્ગલમાં વસ્યોરે,બન્યો પુગલનો જીવદાસા
!! શ્રી શંખેશ્વર છો પ્રભુ પૂજા કરતાં પ્રાણીયા સુખ લહે રે, નાશ કર્માષ્ટક પાસા સામી વચ્છલ નવકારશી રે, હેતુ સુખનાં દીસે ખાસ /
શ્રી શંખેશ્વર ll૮. શુભ ભાવે નૈવેદ્ય થાળમાં મૂકીને રે,પ્રભુ આગળ ધરીએ ચંગી રત્નત્રયી કમળા વરે રે, બુદ્ધિ શાશ્વત પદ રંગ !
શ્રી શંખેશ્વર હા પોતે કરેલાં જ પુણ્ય અને પાપ આ જીવ ઉદયથી ભોગવે છે અને તે પણ પર એવા પુદ્ગલદ્રવ્યોના સંબંધ દ્વારા મોહાધીન થયો છતો ખાસ કર્મો બાંધીને તેને ભોગવે છે. આ જીવા પુદ્ગલદ્રવ્યોના સુખમાં જ રાચી માચીને તેમાં જ તન્મય થયો છતો વસે છે. તેથી જ આ જીવ પૌગલિક સુખોનો દાસ બની ચૂક્યો છે. પર દ્રવ્યને આધીન બની ચૂકયો છે.
જિનેશ્વરપ્રભુની પૂજા કરવાથી આ જીવો આત્મિક સુખને પામે છે અને ખાસ કરીને આઠે કર્મોની જાળનો નાશ થાય છે. નવા ઘરના વસવાટ કાળે સાધર્મિક વાત્સલ્ય કરવું. નવકારશી (નવકાર ગણનાર સર્વેને જમાડવા) કરવી. ઇત્યાદિક ધર્મનું આચરણ કરવું એ જ સુખનું ખાસ કારણ શાસ્ત્રોમાં દેખાય છે. Iટા
હૈયામાં શુભ ભાવ (ઉંચા ભાવ) ધારણ કરીને થાળમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org