SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નાત્ર પૂજા સાથે ૪૫ (પછી જમણો ઢીંચણ ભોંય પર સ્થાપી, ડાબો ઢીંચણ ઉભો રાખી યોગમુદ્રાએ બે હાથ જોડી ચૈત્યવંદન કરવું.) ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ચૈત્યવંદન કરું ? ઇચ્છે. સકલકુશલવલી પુષ્પરાવર્તમે ઘો, દુરિતતિમિરભાનુ કલ્પવૃક્ષોપમાન ભવજલનિધિપોતઃ સર્વસંપત્તિ હેતુ , સ ભવતુ સતત વ: શ્રેયસે શાંતિનાથઃ શ્રેયસે પાર્શ્વનાથ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્યવંદન જય ચિંતામણિ પાર્શ્વનાથ, જય ત્રિભુવનસ્વામી; અષ્ટ કર્મ-રિપુ જીતીને, પંચમી ગતિ પામી. ૧. પ્રભુનામે આનંદ કંદ, સુખ સંપત્તિ લહીએ; પ્રભુ નામે ભવ ભય તણાં, પાતક સબ દહીએ. ૨. ૐ હૂ વર્ણ જોડી કરીએ, જપીએ પાર્થ નામ; વિષ અમૃત થઈ પરગમે, લહીએ અવિચળ ઠામ. ૩. પ્રભુના નામે આનંદના મૂળરૂપ સુખ સંપત્તિ પામીએ. અને પ્રભુના નામે સંસારભયનાં સર્વ પાપો બાળી નાખીએ. ૨. ૐ હ્રીં વર્ણ જોડીને પાર્શ્વનાથનું નામ (૩% ટ્રી પાર્શ્વનાથાય નમ:) જપીએ તો વિષ અમૃતપણે પરિણમે છે. અને અવિચળ સ્થાન પ્રાપ્ત કરીએ છીએ. ૩. (જંકિંચિ, નમુત્થણ વગેરેના અર્થ પ્રથમ પૃષ્ઠ ૧૦ થી ૧૫માં આપ્યા છે) અરિહંત ચેઇઆણંનો અર્થ-અરિહંત ભગવાનની પ્રતિમાઓના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001254
Book TitleSnatrapooja Sarth
Original Sutra AuthorVirvijay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy