SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ શ્રી સ્નાત્ર પૂજા સાથે ઉત્કૃષ્ટ-રિષ્ટ-દુષ્ટ-ગ્રહ-ગતિ-દુઃસ્વપ્ન-દુર્નિમિત્તાદિ; સંપાદિતહિતસંપન્નામગ્રહણ જયતિ શાંતે . ૩. શ્રીસંઘજગજ્જનપદ-રાજાધિપરાજસન્નિવેશાનામ; ગોષ્ઠિપુરમુખાણાં, વ્યાહરણર્વાહરેચ્છાંતિ.... ૪. શ્રીશ્રમણસંઘસ્ય શાંતિર્ભવતુ, શ્રીજનપદાનાં શાંતિર્ભવતુ, શ્રી રાજાધિપાનાં શાંતિર્ભવતુ, શ્રીરાજસન્નિવેશાનાં શાંતિર્ભવતું, શ્રીગોષ્ઠિકાનાં શાંતિર્ભવતુ, શ્રીપૌરમુખાણાં શાંતિર્ભવતુ, શ્રી પૌરજનસ્ય શાંતિર્ભવતુ, શ્રી બ્રહ્મલોકસ્ય શાંતિર્ભવતુ, ૐ સ્વાહા ૐ સ્વાહા શ્રી પાર્શ્વનાથાય સ્વાહા. એષા શાંતિઃ પ્રતિષ્ઠાયાત્રાસ્નાત્રાઘવસાનેષુ શાંતિકલશં ગૃહીત્વા કુંકુમચંદનકર્પરાગધૂપવાસકુસુમાંજલિસમેતઃ પૂજય શાંતિનાથ મને શાંતિ આપો. જેમના ઘરે ઘરે શાંતિનાથ પૂજાય છે, તેમને સદા શાંતિ જ હોય છે. ૨. ઉપદ્રવો, ગ્રહોની દુષ્ટ ગતિ, દુઃસ્વપ્ન અને દુષ્ટ અંગફુરણરૂપ અપશુકનઆદિદુષ્ટનિમિત્તોનુંનાશ કરનારું તથા આત્મહિત અને સંપત્તિને પ્રાપ્ત-કરાવનારું શ્રી શાંતિનાથ ભગવાનનું નામોચ્ચારણ જય પામે છે. ૩. શ્રી સંઘ, જગતના જનપદો, મહારાજાઓ, રાજાઓનાં નિવાસસ્થાનો વિદ્ધમંડળીના સભ્યો તથા અગ્રગણ્ય નાગરિકોનાં નામ લઈને શાંતિ બોલવી જોઈએ. ૪. શ્રી શ્રમણ સંઘને શાંતિ થાઓ, શ્રીજનપદો (દેશી)ને શાંતિ થાઓ, શ્રી રાજાધિપો (મહારાજઓ)ને શાંતિ થાઓ, શ્રી રાજાઓનાં નિવાસસ્થાનોને શાંતિ થાઓ, શ્રી ગોષ્ઠિકોને-વિદ્વમંડળીના સભ્યોને શાંતિ થાઓ, શ્રી અગ્રગણ્ય નાગરિકોને શાંતિ થાઓ, શ્રી નગરજનોને શાંતિ થાઓ,શ્રી બ્રહ્મલોકને શાંતિ થાઓ ૐસ્વાહા, ૐસ્વાહા, ૐ શ્રી પાર્શ્વનાથને સ્વાહા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001254
Book TitleSnatrapooja Sarth
Original Sutra AuthorVirvijay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy