________________
અધ્યયન : ભારસુ હરિકેશીય હરિકેશ મુનિનું અધ્યયન
આત્મવિકાસમાં જાતિનાં ખંધન હાતાંનથી. ચાંડલ પણ આત્મકલ્યાણુના માગ આરાધી શકે છે. ચંડાલનતિમાં ઉત્પન્ન થનારનુ પણ હૃદય પવિત્ર હાઈ શકે છે.
હરિકેશ મહામુનિ ચંડાલ કુળમાં જન્મ્યા છતાં ગુણના ભંડાર હતા. પુ'ના ચેાગ સંસ્કાર હાવાથી નિમિત્તવશાત્ વૈરાગ્ય પામી. ત્યાગી અન્યા. ત્યાગ લીધા પછી એક દેવે તે તપસ્વીની આકરામાં કરી કસેાટી કરેલી. સાચા સુવણુની જેમ પાર ઊતરેલા તે મહામુનિ પ્રત્યે પ્રસન્ન થયા પછી તે ધ્રુવસુનિ સાથે દાસ બનીને કાયમ રહ્યો. એકાદ યક્ષ મંદિરના સભામંડપની અંદર (કે જ્યાં તે દૈવનેા વાસ હતેા) આકરી તપશ્ચર્યાંથી કૃશ થયેલા હરિકેશ ધ્યાનમગ્ન થઈ
અડાલ ઊભા હતા.
કૌશલ રાજાનાં પુત્રી ભદ્રા તેમની સાહેલીઓ સાથે તે જ મદિરમાં દર્શનાથે આવેલાં.
ગર્ભદ્વાર નજીક જઈ સૌએ દેવનાં પેટભરી દર્શન કર્યાં. દર્શનઃ કરીને પાછા ફરતાં દરેક સહચરીએ ક્રીડાથે સંભામંડપના દરેક સ્તંભને આથ ભીડી લીધી. પાછળ રહેલી ભદ્રા કુમારીએ (અંધારામાં ખરાખર ન સૂઝવાથી સ્તંભ જાણી) તપસ્વીને ખથ ભીડી લીધી. ભદ્રાના હાથમાં સ્ત ંભને બદલે તપસ્વી આવેલા જાણી સૌ સખીએ “તમારા હાથમાં તા સાચા પતિ જ આવી ગયા,” એમ કહીને કુતૂહલથી હસવા લાગી. કુમારી ભદ્રા આથી ચિડાઈ ગયાં અને તપસ્વીની મહા અવગણના કરી નાખી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org