________________
એટલે ઘટાડીને ૩૦ રૂપિયા કરી. ગ્રંથના છેલ્લા ફરમા છપાતા હતા ત્યાં મદુરાઈથી ગાંગજીભાઈ કુંવરજીભાઈ વોરાનો પત્ર આવ્યો કે અમારા તરફથી આ ગ્રંથના છાપકામમાં રૂપિયા પાંચ હજારની આર્થિક સહાય સ્વીકારશો, અને ગ્રંથની કિંમત ઘટાડી શકાય તો ઘટાડશો. તે રીતે હવે ગ્રંથની કિંમત માત્ર રૂપિયા પચીસ રાખી છે.
ભગવાન મહાવીરની વાણીના અંતિમ ઉપદેશનું આ અમૃત લોક સુલભ કરવામાં જેણે જેણે સહાય કરી તે સૌના અમે આભારી છીએ. ૧૬-૫-૧૯૯૧
મનુ પંડિત
મંત્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર
ઉત્તરાધ્યયન H ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org