________________
અધ્યયન : દસમુ ધુમપત્રક
વૃક્ષનુ પાંદડું
વૃક્ષનું પાંદડુ ખરી જાય છે, તેમ શરીર જીણુ થઈ ખરી જાય છે. મનુષ્યદેહનું પણુ તેમ જ સમજવું. અનંત સ ંસારમાં ક્રમપૂર્વક ઉન્નતિક્રમે માનવદેહ મળે છે. તે માનવ દેહ પામ્યા પછી પણુ સુદર સાધને, આ ભૂમિ અને સાચા ધમ' પણ અનેક સકટો પછી જ પ્રાપ્ત થાય છે. ભેગા સેાગવવાની અતૃપ્તવૃત્તિ તેા હૃરેક જન્મતા, તે તે જન્મયાગ્ય શરીર દ્વારા આપણને રહ્યા જ કરે છે. માટે અલ્પકાળમાં અલ્પ પ્રયત્ન સાધ્ય સધર્મ શા માટે ન આરાધીએ ?
પ્રમાદ એ રાગ છે, પ્રમાદ એ જ દુઃખ છે. પ્રમાદને પરહરી પુરુષાર્થ કરવા તે જ અમૃત છે, તે જ સુખ છે.
ગૌતમને ઉદ્દેશીને ભગવાન ઓલ્યા :
(૧) પીળું જીણુ` પાંદડુ... જેમ રાત્રિના સમૂહો પસાર થયે (કાળ પૂરો થઈ ગયા પછી) પડી જાય છે. તેમ મનુષ્યાનું જીવિત પણુ આયુષ્ય પૂર્ણ થયેથી પડી જાય છે. માટે હે ગૌતમ! સમય માત્રને પ્રમાદ ન કર.
(ર) દાભડાના અગ્ર ભાગ પર અવલખીને રહેલું ઝાકળનુ બિન્દુ જેમ ઘેાડીવાર જ રહી શકે છે તે જ પ્રકારે મનુષ્યેાના જીવનનું સમજી હે ગૌતમ ! સમય માત્રનેાં પ્રમાદ ન કરે..
નોંધ : આ અસારતા સૂચવીને કહેવા માંગે છે કે અપ્રમત્ત થવું
(૩) વળી બહુ વિધ્નાથી ભરપૂર અને ઝડપથી ચાલ્યા જતા (નાશવ'ત) આયુષ્યવાળા જીવતરમાં પૂર્વે કરેલા દુષ્કર્મોને જલદી દુર કેર. હે ગૌતમ! એમાં સમયને પણ પ્રમાદ ન કર.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org