________________
i
વૃક્ષા પહેલાં મૂળ, શાખા, પ્રશાખા, પુષ્પ અને પછી ફળ પ્રસવે છે. અર્થાત્ કે ક્રમપૂર્વક ઊગે છે, ફૂલે છે અને ફળે છે. જેમ આખી સૃષ્ટિમાં આ નિયમ વ્યાપક છે, તેમ જીવનની ઉન્નતિને પણ ક્રમ છે. જીવનવિકાસની ભિન્નભિન્ન ભૂમિકાએ એ તેનેા ક્રમ કહેવાય, ક્રમ વિના આગળ પણ ન વધાય, માટે એ જીવનવિકાસને અનુક્રમ જે ચાર ભૂમિકાઓમાં ભગવાન મહાવીરે બતાવ્યા છે, તે આ અધ્યયનમાં વણ વાયેા છે.
અધ્યયન : ત્રીજું ચતુરંગીય
ચાર અંગ સમધી
ભગવાન ખેલ્યા :
(૧) પ્રાણીમાત્રને આ ચાર ઉત્તમ અંગે (જીવન વિકાસના વિભાગે) પ્રાપ્ત થવાં આ સંસારમાં દુલભ છેઃ ॥ ૧ ॥ મનુષ્યત્વ ! ૨ ! શ્રુતિ (સત્ય શ્રવણુ) ના ૩ !! શ્રદ્ધા (અડગ વિશ્વાસ) ।। ૪ । સંયમની શક્તિ.
નોંધ : મનુષ્યત્વ એટલે મનુષ્ય જાતિના વાસ્તવિક ધર્મી. મનુષ્યદેહ મળ્યા પછી પણ મનુષ્યત્વ પ્રાપ્ત કરવાનું હેાય છે જ. મનુષ્યત્વનાં વાસ્તવિક ચાર લક્ષણા છે [૧] સહજ સૌમ્યતા [ ૨ ] સહેજ કોમળતા [ ૩ ] અમસરતા (નિરભિમાનિતા) [ ૪ ] અનુક'પા. આટલી સારાસાર વિચારોની યાગ્યતા પછી જ સવસ્તુઓનુ` શ્રવણ થાય. શ્રવણુ થયા પછી જ સાચા વિશ્વાસ જાગે. વિશ્વાસ થાય એટલે અણુતા પ્રાપ્ત થાય અને આટલી અણુતા પછી જ ત્યાગ
સંભવે.
(૨) આ સંસારમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં જુદાં જુદાં કર્મો કરીને ગાત્ર અને જુદી જુદી જાતિઓમાંથી ભિન્ન ભિન્ન સ્થાને પ્રજાએ (જીવે) ઉત્પન્ન થાય છે અને તેનાથી વિશ્વ વ્યાપ્ત થયું છે.
નોંધ : કવશાત જ જીવા સંસારમાં જુદે જુદે સ્થળે ઉત્પન્ન થાય છે. (ઈશ્વર તેને ઉત્પન્ન કરે છે તે સંગત લાગતું નથી.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org