SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ઉત્તરાધ્યયન સત્ર (૧૭૬) તે જલચર પંચેન્દ્રિય જીવાની કાયસ્થિતિ જધન્ય અ ંતમુ ક્રૂત અને ઉત્કૃષ્ટ પૃથક્ પૂર્ણાંકાટીની છે. નોંધ : પૃથક્ એટલે મેથી માંડીને નવ સુધીની સખ્યા. (૧૭૭) જલચર પ`ચેન્દ્રિય જીવા પેાતાની કાયા ાડીને તે કાયા ફરીથી પામે તેની વચ્ચેનું અંતર જધન્ય અંતમુદ્ભુત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધીનું હાય છે. (૧૭૮) સ્થલચર પંચેન્દ્રિય જીવા ૧. ચાર પગવાળા તે ચાપદ અને ૨, પરિસ એમ એ પ્રકારના છે. અને ચાપદના ચાર પેટા ભેદે છે. તેને હું કહું છું તે તમે સાંભળેા. (૧૭૯) ૧. એકખુરા [ઘેાડા, ગધેડા વગેરે,] ૨. એ ખુરા [ગાય, બળદ વગેરે,] ૩. ગંડીપદા [સુંવાળા પગવાળા હાથી, ગેંડા વગેરે] અને ૪. સનખપદા [સિંહ, બિલાડા, કૂતરા, વગેરે.] (૧૮૦) પરિસ'ના એ પ્રકાશ છે : ઉપરિસપ` અને ભુજપરિસપ`હાથેથી ચાલનારા ધેા વગેરે અને ઉરપરિસપ–છાતીથી ચાલનારા સ` વગેરે. અને તે એકેક જાતિમાં અનેક પ્રકારનાં હાય છે. (૧૮૧) તે બધા સત્ર નહિ પણ લેકના અમુક ભાગમાં હોય છે. હવે તેઓના કાલવિભાગને ચાર પ્રકારે કહીશ : (૧૮૨) પ્રવાહની અપેક્ષાએ તે બધા અનાદિ અને અંતરહિત છે. પણ આયુષ્યની અપેક્ષાએ તે આદિ અને અંતસહિત છે. (૧૮૩) તે સ્થલચર જીવાની આયુષ્યસ્થિતિ જધન્ય અંત દૂતની અને ઉત્કૃષ્ટ ત્રણ પત્યેાપમની હાય છે. નોંધ : પત્યેાપમ એ કાળપ્રમાણ છે.. (૧૮૪) સ્થળચર જીવાની કાયસ્થિતિ તે કાયા ન મૂકે ત્યાં સુધીની ઓછામાં ઓછી અંતમુ ત અને વધુમાં વધુ ત્રણ પત્યેાપમ તથા એથી માંડીને નવ સુધી પૂર્વ કાટી અધિકની છે. (૧૮૫) તે સ્થલચર જીવા પોતાની કાયા છોડીને ફરીથી તે કાયા પામે તેની વચ્ચેનું અંતર ઓછામાં ઓછુ અતડૂત અને વધુમાં વધુ અનંતકાળ સુધીનુ` છે. (૧૮૬) ખેચર (પક્ષીઓ) ચાર પ્રકારનાં છેઃ ૧. ચામડાની પાંખાવાળાં [વડવાગાળ], ૨. રામપક્ષી [સુડા, હંસ વગેરે] ૩. સમુદ્ગ પક્ષી [જેની પાંખ ઢાંકેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001220
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1991
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy