________________
અણગારાદયચન
૨૪૭ (૨૦) કાળધમ (મૃત્યુ અવસર) પ્રાપ્ત થાય ત્યારે ચારે આહારને , ત્યાગ કરીને
તે સમર્થ ભિક્ષુ આ છેલ્લા મનુષ્ય દેહને છેડીને સર્વ દુઃખથી છૂટી જાય. (૨૧) મમત્વ અને અહંકાર રહિત, અનાસવી અને વીતરાગી થઈ કેવળજ્ઞાનને
પ્રાપ્ત કરીને પછી કાયમની નિવૃત્તિ પામે.
ધ સંયમ એ ખાંડાની ધાર છે. સંયમને માર્ગ દેખાવમાં સરળ છતાં આચરવામાં ખૂબ કઠણું છે. સંયમી જીવન સૌ કોઈ માટે સુલભ નથી. છતાં તે એક જ માત્ર કલ્યાણને માર્ગ છે.
એમ કહું છું : એ પ્રમાણે અણગાર સંબંધીનું પાંત્રીસમું અધ્યયન સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org