________________
લ
ઉત્તરાધ્યયન સત્ર
(૮૮) મન એ ભાવતું ગ્રાહક છે અને ભાવ એ મનના ગ્રાહ્ય વિષય છે. મનેજ્ઞ-ભાવ રાગના હેતભૂત છે અને અમનેાનભાવ દ્વેષના હેતુભૂત છે એમ મહાપુરુષા કહે છે.
(૮૯) જે જીવ ભાવેશમાં તીવ્ર આસક્તિ રાખે છે તે જીવ કામ ગુણેમાં આસક્ત હાથી જેમ બનાવટી હાથણીને માટે ખાડામાં પડે છે તેમ રાગાતુર હાથીની માફક અકાળ મૃત્યુને પામે છે.
(૯૦) વળી જે અમનેાનભાવ પર તીવ્ર દ્વેષ રાખે છે ત્યાં તે જ ક્ષણે તે દુ:ખ પામે છે. આવી રીતે પોતાના જ દુર્રમ્ય દોષથી જીવ દુ:ખી થાય છે. તેમાં ભાવના જરાપણુ દોષ નથી.
(૯૧) મનેાહર ભાવમાં એકાંત રક્ત રહેલા જીવ અમનેાનુભાવ પર દ્વેષ રાખે છે. અને આખરે તે અજ્ઞાની દુ:ખથી ખૂબ પીડાય છે. પણ આવા દોષથી વિરાગી મુનિ લેપાતેા નથી.
(૯૨) અત્યંત સ્વાથી બનેલા મલિન અને ખાલ જીવ ભિન્ન ભભિન્ન ભાવની આસક્તિને અનુસરીને ચરાચર જીવાની હિંસા કરે છે. અને ભિન્નભિન્ન ઉપાયોથી તેઓને પરિતાપ અને પીડા ઉપજાવે છે.
(૯૩) છતાં ભાવની આસક્તિથી અને મૂર્છાથી મનેજ્ઞ ભાવને મેળવવામાં, તેનુ રક્ષણ કરવામાં, તેના વિયેાગમાં કે તેના નાશમાં તે જીવને સુખ કયાં મળે છે ? તેના ઉપભાગ કરતી વખતે પણ અતૃપ્તિ જ રહે છે.
(૯૪) જ્યારે ભાવને ભાગવવા છતાં અસંતુષ્ટ રહે છે ત્યારે તેના પરિગ્રહમાં આસક્તિ વધે છે અને અતિ આસક્ત રહેલા તે જીવ કદી સ`તેાષ પામતે નથી અને અસ ંતાપના દોષથી લાભ વડે ખેંચાયેલા તેમજ દુઃખી તે જીવાત્મા ખીજાતુ નહિ દીધેલું પણ ચારી લે છે.
(૯૫) આ પ્રમાણે અદત્તનું ગ્રહણ કરનાર, તૃષ્ણાથી પરાભવ પામેલા અને ભાવને ભાગવવા તથા મેળવવામાં અસંતુષ્ટ પ્રાણી લાભના દોષથી કપટ અને અસત્યાદિ દોષાને વધારે છે અને તેથી તે જીવ દુઃખથી મુકતા નથી. (૯૬) મૃષા વાકયને ખેલવા પહેલાં અને ત્યાર પછી કે મૃષા પ્રયોગ કરતી વખતે દુષ્ટ અંત:કરણવાળા તે દુઃખી જીવાત્મા એ પ્રમાણે અદત્ત વસ્તુઓને ગ્રહણ કરતા તથા ભાવમાં અતૃપ્ત રહેતા અતિ દુ:ખી અને અસહાયી બને છે. (૯૭) એ પ્રકારે ભાવમાં અનુરક્ત રહેલા જીવને થાડું પણ સુખ કયાંથી મળે ? જે ભાવના પદાર્થા પ્રાપ્ત કરતાં કષ્ટ વેઠેલ તે ભાવના ઉપયાગમાં પણ અત્યંત કલેશ અને દુઃખ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org