________________
२०२
(૩૯) હે પૂજ્ય ! સહાયકના ત્યાગથી જીવ શું પામે છે ?
સહાયકના પ્રત્યાખ્યાનથી એકત્વ ભાવને પામે છે અને એકત્વ ભાવને પામેલા જીવ અલ્પકષાયી, અલ્પકલેષી અને અપ્પુભાષી થઈ સંયમ, સંવર અને સમાધિમાં વધુ દૃઢ થાય છે.
(૪૦) હે પૂજ્ય ! આહારત્યાગની તપશ્ચર્યા કરનાર જીવ શું પામે છે ? તેવા અણુસથી સેંકડે। ભવાને કાપી નાખે છે. અને છે.)
(૪૧) હે પુજ્ય ! (સયેાગ 3 ધનરૂપ ક્રિયા માત્રના) ત્યાગથી જીવ શું પામે છે? વૃત્તિમાત્રના ત્યાગથી અનિવૃત્તિકરણ પામે છે. તે અનિવૃત્તિને પામેલા અણુગાર કેવળા થઈ બાકી રહેલા ચારે (વેદનીય, આયુષ્ય, નામ અને ગેાત્ર) કર્મો'શેાને ખપાવે છે. અને પછી સિદ્ધ, યુદ્ધ અને મુક્ત થઈ શાંત થાય છે. (સવ દુ:ખાને અંત લાવે છે.)
ઉત્તરાધ્યયન સ
(૪૨) હે પુજ્ય ! પ્રતિરૂપતા (આદર્શીતા—સ્થવિરકલ્પી—ની આંતર ને બાહ્ય ઉપાધિ રહિત દશા) વડે જીવ શું પામે છે?
પ્રતિરૂપતા (મન વચન ને કાયાની એક્તા)થી લધુપણા (નમ્રતા)ને પામે છે. અને તેવા જીવ અપ્રમત્તપણે પ્રશસ્ત અને પ્રકટ ચિહ્નોને ધારણ કરે છે ને તેવા નિમ`ળ, સમ્યક્ત્વી અને સમિતિ સહિત અને છે તથા સ વેને વિશ્વાસરૂપ, જિતેન્દ્રિય, અને વિપુલ તપશ્ચર્યાંથી યુક્ત પણ થાય છે. (૪૩) હે પુજ્ય ! સેવાથી જીવ શુ` પામે છે ?
સેવાથી જીવાત્મા તીર્થંકર નામગેાત્ર આંધે છે.
(૪૪) હે પૂજ્ય ! સ`ગુણ પ્રાપ્ત કરવાથી જીવ શું પામે છે ? જ્ઞાનાદિ સર્વ ગુણાની પ્રાપ્તિ થયા પછી સ ંસારમાં આવવું પડતુ નથી; અને સંસારમાં ન આવવાથી તે જીવાત્મા શારીરિક અને માનસિક દુઃખાથી મુક્ત થાય છે.
નોંધ : વીતરાગતા અહી. કેવળ વૈરાગસૂચક છે.
(૪૬) હે પૂજ્ય ! ક્ષમાથી જીવ શું પામે છે ?
(અલ્પ સંસારી
(૪૫) હે પૂજ્ય ! વીતરાગપણાથી જીવ શું પામે છે?
તેવી નિરાસતિથી સ્નેહનાં બુધનાને તે જીવ છેદી નાખે છે તથા મને!જ્ઞ અને અમનેાન શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શી, ઇત્યાદિ વિષયામાં વૈરાગ્ય પામે છે.
Jain Education International
ક્ષમાથી તે વિકટ પરિષહેા પર પણ વિજય મેળવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org