________________
૧૨
ઉત્તરાધ્યયન
(૫૩) પાપકમ`ના પરિણામે હું. પૂર્વકાળે (પોતાના જ કથી) મોટા યંત્રોમાં શેરડીની માફક અતિ ભયંકર અવાજ કરતા ખૂબ પીડાયે। છું.
(૫૪) શૂકર અને શ્વાન જેવા શ્યામ અને સબળ
જાતના પરમાધાર્મિ ક દેવાએ. અનેકવાર ભૂમિ પર તરતા મને પાયો, (શસ્ત્રાદિએ કરી) છેદી નાખ્યા અને બચાવવાની બૂમ પાડવા છતાં ભેદી નાખ્યા હતા.
(૫૫) (પરમાધામિ કાએ) પાપકમથી નરકસ્થાનમાં ગયેલા મારા શરીરના અળસીના પુષ્પવણી તલવાર ખડૂગ અને ભાલાએ કરીને એ ખ`ડ, ઘણા ખંડ અને અતિસૂક્ષ્મ વિભાગે કરી નાખ્યા હતા.
(૫૬) જાજ્વલ્યમાન સાંખેલ અને સરીવાળા તપેલા લાખંડના રથમાં પરવશપણે. યેાજાયેલા મને જોતરના બંધને આંધી રેઝને જેમ લાકડીના પ્રહારે મારે તેમ મને પણ મ`સ્થાનેામાં પાડીને ખૂબ માર્યાં હતા.
(૫૭) ચિતાએમાં પાડાઓને જેમ બાળે છે તેમ પાપકર્મોથી ઘેરાયેલા મને પરાધી નપણે જાજ્વલ્યમાન અગ્નિમાં શેકયા હતા એને બાળીને ભસ્મ કર્યો હતેા. (૫૮) ૐક અને ગીધ પ`ખીરૂપ બની લેઢાના સાણસા
સરખી મબૂત ચાંચે કરી વલવલાટ કરતા એવા મને પરમાધામિકાએ અન તવાર કાપી નાંખી દુ:ખ દીધુ હતું .
(૫૯) એ નરકગતિમાં તૃષાથી ખૂબ પીડાતાં દાતાં દેતાં વૈતરણી નદીને જોઈ પાણી પીવાની આશાએ તેમાં પાયા પરંતુ ત્યાં રહેલા અસ્ત્રાની ધારાઓથી ખૂબ હણાયા હતા.
(૬૦) તાપથી પીડાતાં અસિ (તલવાર) પત્ર નામના વનમાં ગયા ત્યાં ઉપરથી તલવારની ધાર જેવાં તીક્ષ્ણ પત્રો પડવાથી અનંતવાર છેદાયો હતેા.
(૬૧) મુદ્ગળા, મુસ`ઢી નામનાં શસ્ત્રો, શૂળા તથા સાંબેલાં વડે ગાત્રો ભાંગી ગયાં હતાં અને તેવું દુ:ખ મે' અનંતવાર ભાગળ્યુ હતુ.
(૬૨) હ્યુરીની તીક્ષ્ણ ધાર વડે ખાલ ઉતારીને હણાયા હતા અને કાતરણીએ કરી અનેક વખત કપાયેા અને છેદાયેા હતેા.
(૬૩) ત્યાં ફાસલાની કપટજાળેામાં જકડાઈ મૃગની પેઠે પવશપણે ઘણી વખત હું વહન કરાયા, બંધાયેા અને રૂ ધાયા હતા.
(૬૪) મેાટી જાળ જેવાં નાનાં માછલાંને ગળી જનાર મેઘટા મોટા મગરમચ્છે. આગળ નાના મચ્છની માફક પરવશપણે હું ઘણીવાર તેવા પરમાધામિકાથી પકડાયા, ખેંચાયા, ફડાયા અને મરાયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org