________________
અધ્યયન : સેળયું બ્રહ્મચર્ય સમાધિનાં સ્થાને
બ્રહ્મ (પરમાત્માનું સ્વરૂપોમાં ચર્ચા કરવી અથવા આત્મસ્વરૂપની પૂર્ણપણે પ્રાપ્તિ કરવી તે સૌ કોઈનું ધ્યેય છે. એટલે બ્રહ્મચર્યની : આવશ્યકતા એ જીવનની આવશ્યકતા જેવી જ અનિવાર્ય છે. અબ્રહ્મચર્ય
એ જ સંસર્ગથી જન્મેલો વિકાર છે. આ વિકારની જીવાત્મા પર - જેટલી મેહનીય કર્મ (મોહ ઉત્પન્ન કરે એવી વાસના)ની અસર
હોય છે તે પ્રમાણમાં ભયંકર નીવડે છે. સંસારમાં જેટલા અનર્થો - આપત્તિઓ અને દુખે જીવાત્મા અનુભવે છે તે પિતાથી થયેલી ભૂલનું
જ પરિણામ છે. ભૂલથી બચવા માટે કે આત્મશાંતિ મેળવવા માટે જે ઉત્સુક થઈ પુરુષાર્થ કરે છે તે સાધક કહેવાય છે. આવા સાધકને અબ્રહ્મચર્યથી નિવૃત્ત થઈ બ્રહ્મચર્યમાં સ્થિર થવું એ ક્રિયા માટે - જેટલી આંતરિક ચેકીદારી રાખવી પડે છે તેટલી જ અને તેથી પણ વધુ બાહા નિમિત્તોથી પણ ચેતવું પડે છે. ગમે તેવા ઉચ્ચ કેટિના ચગીને પણ નિમિત્ત મળતાં સંસારમાં બીજક રૂપે રહી ગયેલી વાસના અવશ્ય ઉત્તેજિત થવાને ભય રહે છે. આથી જાગરૂક સાધકે આ નંતિ માટે અને વિશુદ્ધ બ્રહ્મચર્ય આરાધવા માટે ભગવાન મહાવીરે કહેલ અનુભવમાંથી પિતાને ઉપગી વાતે ધારી રાખવી અને આચરવી. તે મુમુક્ષુ માત્રનું સર્વોત્તમ કર્તવ્ય છે.
“સુધર્મ સ્વામીએ જબૂસ્વામીને આમ કહ્યું : “હે આયુષ્મન ! મેં સાંભળ્યું છે.” તે ભગવાન મહાવીરે આમ કહ્યું : જિનશાસનમાં
સ્થવિર ભગવાને (પૂર્વ તીર્થ કરે) એ બ્રહ્મચર્યની સમાધિનાં દશ -સ્થાને ફરમાવ્યાં છે. જે સ્થાને)ને સાંભળીને તેમ જ હદયમાં ધારીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org