________________
ચિત્તભૂતીય સંસ્કારો તાજા થયા. ગતજને તેણે એક જ વારમાં જોઈ લીધા. અને તે જ ક્ષણે સર્પ કાંચળીને છેડી દે તેમ માતા, પિતા અને સ્વજનેના સનેહ, રમણીઓના ભેગવિલાસ અને સંપત્તિના મોહ છોડી દીધા. અને અપૂર્વ ચેગી બની અભિનિષ્ક્રમણ કર્યું.
પૂર્વના સંભૂતિ આ જન્મમાં બ્રહ્મદત્ત ચક્રવતી રૂપે હતા. ચક્રવતીનાં અપ્રતિહત અને સર્વોત્તમ દિવ્ય સુખ ભોગવવા છતાં તેના અંતઃકરણમાં કઈ કઈ વખત અવ્યક્ત રીતે ઝીણું ઝીણ વિરહદના સાલ્યા કરતી. એકદા તે બગીચાના વિહારને આનંદ લુંટી રહ્યા હતા. એકાએક નવપુષ્પને દડે જોઈ તેને આછું સ્મરણ આવ્યું કે “આવું મેં જોયું છે, અને અનુભવ્યું પણ છે” તુરત જ દેવગતિના વિમાનનાં સ્મરણે અને સાથે જ પૂર્વભવનાં સ્મરણો તાજા થયાં. ચિત્તનો વિરહ તેને અસહ્ય થઈ પડે.
ભેગેની આસક્તિમાં હજુ સુધી જરા પણ ન્યૂનતા આવી ન હતી. પરંતુ ભાઈ પરના વિશદ્ધ અને ગાઢ નેહે ભાઈને મળવાની અપાર તાલાવેલી તે જાગી ગઈ હતી. તેણે તેમને શોધી કાઢવા માટે આ “કવિ ાસા ના હૃા રાજા મા નહા” અર્ધ લોક રચી દેશદેશમાં પહ (ઢંઢેરો) વગડાવી જાહેર કર્યું કે આ કલેકને જે પૂર્ણ કરશે તેને અર્ધ રાજપાટ મળશે.
આ વાત દેશોદેશમાં પ્રસરી ગઈ છે. ચિત્તમુનિ ગામેગામ વિચરતા કાંપી૫ નગરના ઉદ્યાનમાં આવે છે ત્યાં એક માળી છેડવાને પાણી પાતાં આ ગાથા ઉચાર્યા કરે છે. આ ગાથા સાંભળી ચિત્તમુનિ સ્તંભી રહે છે. આખરે તેની પાસેથી વૃત્તાન્ત જાણી એ ગાથાનાં આ પ્રમાણે “માળો gિયા જા જનમને ના વળા” બે ચરણ આપી તેને પૂર્ણ કરે છે.
માળી રાજ્યમંડપમાં આવી ભર કચેરીમાં તે પૂર્ણ લોક સંભળાવે છે. આથી બ્રહ્મદત્ત ચક્રવતી માળીની હાલતમાં પિતાના ભાઈને જોતાં વાર જ મૂર્શિત થઈ પડી જાય છે. આ સ્થિતિમાં રાજ્યપુરુષે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org