________________
યોદશક પ્રવચન ઃ ૮૫
જયણા-યા એ તા ધમની માતા છે. માતાના જતનમાં જ ધરૂપી બાળકની સલામતી છે. દયા વગર ધમ હોઈ શકતા નથી. ફક્ત માનવા પૂરતી જ દયા ન જોઈએ, પણ પ્રાણીમાત્ર પ્રત્યે દયા જોઈ એક નિરર્થક કાઇના પણ પ્રાણુ જાય એવી પ્રવૃત્તિ છેાડી દેવી જોઈએ
નિક ક્રવા હરવાનુ છેાડી દેવુ જોઇએ. વેપાર પણ જેમ બને તેમ અહિંસક હોવા જોઇએ. પરિણામ કડોર-ક્રૂર નિય બની જાય એવી એક પ્રવૃત્તિ સાચેા ધમી આત્મા ન કરે. પરિણામની કૃષ્ણાશ તા હંમેશાં ટકી રહેવી જોઈએ.
માટે જીવ સાથે જીવ તરીકેના વ્યવહાર રાખયેા જોઈ એ. જ્યારે પણ પટ્કાયના જીવાના સંપર્કમાં આવવાનું થાય ત્યારે આ વિચાર ઝટ આવવેા જોઈ એ કે હું આત્મન્ ! ધ્યાન રાખજે, આ જીવ છે, તેને પણ તારા જેવી સુખદુ:ખની લાગણી છે, જીવન પ્રિય છે, મરણુ અપ્રેય છે, માટે તેને જરાયે દુઃખ થાય, મરણ થાય એવુ કાંઈ પણ કરીશ નહુિ. અને તે તેના હિતની ચિંતા કરજે, પણ તેનું અદ્ભુિત તા હરગીઝ ન કરતા. જે અપેક્ષા આપણે જગતના જવા તરફથી હમેશાં રાખીએ છીએ એવી જ અપેક્ષા આપણી પાસે જગતના નવા પણ રાખે છે, એ વાત તુ કદીયે ભૂલતા નહિ.
આપણને દુઃખ આપનારા જીવ ગમતા નથી, આપણને મારવા આવનાર જીવ ગમતા નથી. તા પછી તને ન ગમતી વાત તું આવ્ત જીવે પ્રત્યે શા માટે આચરે છે?
જ્ઞાનીઓએ કહ્યુ છે કે
आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org