________________
શિક પ્રવચને ૧૧ કેટલીક જગ્યાએ માત્ર અમુક પિતાના માનેલા ધર્મ– ગ્રંથનું એકાદ-બે કલાક વાંચન કરી લીધું એટલે પત્યું.
કેટલીક જગ્યાએ હોમ-હવન કે આરતી ઉતારી લીધી એટલે ધર્મ થઈ ગયે.
પણ જ્યાં ઇન્દ્રિયનું દમન નથી, કષાયોને નિરોધ નથી, મન શુદ્ધિ નથી, ત્યાગ, તપ કે અહિંસાનું પાલન નથી ત્યાં આત્મકલ્યાણ–આત્મશુદ્ધિ શી રીત થવાની ?
માટે આ પડશક ગ્રંથમાં પ્રથમ ડિશકમાં ધર્મની પરીક્ષા કરવાનું ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે. . આ ગ્રંથમાં સોળ અધિકારો આવશે.
(૧) ધર્મ પરીક્ષા અધિકાર. (૨) દેશના અધિકાર. (૩) ધર્મનું લક્ષણ અધિકાર. (૪) ધર્મસિદ્ધિના લિંગા અધિકાર (૫) લોકોત્તર તત્વ પ્રાપ્તિ અધિકાર (૬) જિનમંદિર અધિકાર (૭) પ્રતિષ્ઠાવિધિ. (૮) જિનબિંબ અધિકાર. (૯) પૂજા ૨વરૂપ અધિકાર. (૧૦) પૂજા ફળ અધિકાર. (૧૧) શ્રુતજ્ઞાનનાં લિંગ અધિકાર. (૧૨) દીક્ષાધિકાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org