________________
તૃતીય નિવ અવ્યક્તવાદી:
: ૫૭ :
આચારવિચારમાં સ્થિર થઇશુ. માર્ગદર્શન માટે તમારે ઉપ કાર કદી વિસ્મરીશું નહિ.
.
રાજા-પૂજય ગુરુવર્યા ! મારા અવિનીત આચરણ માટે મને ક્ષમા કરજો. મેં તા ફક્ત તમાને સમજાવવા માટે જ આ વર્તન કર્યું છે. મને તમારા પ્રત્યે પૂજ્યભાવ છે. આપ આપના સયમના શુદ્ધ માર્ગમાં વહુ ને જિનશાસનને શેાભાવે એવી વિનંતિ કરું છુ.
*
**
*
રાજાના કથનથી અને યુક્તિથી મુનિએ સુધરી ગયા. થોડા સમય રાજગૃહમાં રહી ફરીથી ગચ્છમાં ભળી ગયા. પર્યાયજ્યેષ્ઠ મુનિઓને વન્દનાદિ કરવા લાગ્યા. સ્થવિરા પાસે પાયશ્ચિત્ત લઇ આત્માને પણ શુદ્ધ કર્યાં. સ'યમની સારી રીતે આરાધના કરી, છેવટે વિશુદ્ધ રીતે મુનિધર્મ પાળી, શુભ ગતિના ગામી બન્યા. મુનિએના સમજી જવાથી ‘ અવ્યક્તવાદ ’ ફેલાયેા નહિ. થોડા સમય ઝળહળી છેવટે શાન્ત થઇ ગયા.
शास्त्रार्थ विभाग.
~
જ્યારે આ આષાઢાચાર્યે સ્વર્ગમાં ગયા અને મુનિએએ વન્દનાદિ વ્યવહાર છેાડી દ્વીધા ને કહેવા લાગ્યા કે કાણુ દેવ છે ને કાણુ મુનિ છે ? ’ તે સમજાતુ ં નથી. તે સમયે સ્થવિર મુનિએએ તેમને સમજાવવા પ્રયત્ન કર્યાં. અવ્યક્ત મુનિ સમજ્યાં નહિ ને પેાતાનું સ્થાપન કરવા વિવાદ કરવા લાગ્યા. તે મુનિએ વચ્ચે ચાલેલ પરસ્પર વક્તવ્ય આ પ્રમાણે છે. સ્થ॰મુનિએ ! તમે તમારાથી ચારિત્રપર્યાયે વૃદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org