________________
તિષ્યગુસાચા
~*~
[ બીજા નિહ્નવ-આત્માના ઇંલ્લા પ્રદેશમાં આત્મસર્વસ્વ માનનારા ]
કથાવસ્તુ—શ્રી ઋષભપુર( રાજગૃહ ) નગરમાં આત્માના અન્તિમ પ્રદેશમાં જ આત્માનું સર્વસ્વ માનનારા તિથ્યગુપ્તાચાય નામના બીજા નિદ્વવ થયાં, રાજગૃહી નગરીના ગુણગેલ ચૈત્યમાં વિરાજતા ચોદ પૂર્વધર શ્રી વસુઆચાર્યના તેઆ શિષ્ય હતા. તેમને આમલપા નગરમાં મિત્રશ્રી નામના શ્રાવકે કુરિયા ને સાથવા વગેરે વહેારાવી પ્રતિબંધ પમાડ્યો. પરમાત્મા મહાવીરસ્વામીજીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા બાદ સોળ વર્ષે. આ પ્રસંગ અન્યા. આ મૂળ કથાવસ્તુ છે. તે જણાવનારી શ્રી આવશ્યક નિયુંક્તિની એ ગાથાએ આ પ્રમાણે છે.
सोलसवासाणि तया, जिणेण उप्पाडियस्स नाणस्स । जीवपएसियदिट्ठी, तो उसभपुरे समुप्पण्णा ॥ रायगिहे गुणसिलए, वसु चउदसपुब्वी तीसगुत्ते य । आमलकप्पानयरी, मित्तसिरी कूरपिण्डाई ||
( ૧ ) તિગુસની મુ’ઝવણ અને નિય—
Jain Education International
ભગવાન મહાવીરસ્વામીને કેવળજ્ઞાન થયા પછી ૧૬ વર્ષ બાદને આ પ્રસંગ છે. પ્રભુની તીથ વ્યવસ્થા વ્યવસ્થિત જામી
For Private & Personal Use Only
www.jainelibrary.org