________________
પષ્ટ નિદ્ભવ શ્રી રેહગુમ :
: ૧૩૭ 1 હલન-ચલન-રફુરણરૂપ લક્ષણ જીવ અને જીવમાં સમાન છે, માટે લક્ષણભેદ નથી અને દેશભેદ છે તે કેવા પ્રકાર છે ? સમ્બન્ધ કે અસમ્બધ? તેના ઉત્તરમાં પૂર્વપક્ષકારે સમ્બન્ધ પક્ષે છોડી અસમ્બનું વિવેચન કરી ઘટાવ્યું. પુનઃ ઉત્તરપક્ષવાદીએ બે વિકલ્પ કર્યા કે વિશ્રસાથી પૃથભાવ છે કે પ્રયોગથી? વિશ્રસાથી પૃથભાવ માનવામાં સુખ–દુઃખાદિનો સંકર બતા. તેને ઇષ્ટ માનવામાં બે દોષેની ચર્ચા થઈ. છેવટ વિકસાથી ને જીવને પૃથરભાવ ન માની શકાય એ સિદ્ધ થયું.” દ્વિતીય દિવસ–
“ પૂર્વપક્ષવાદીએ પ્રયોગથી નજીવ જુદો પડ્યો છે એમ કહ્યું. ઉત્તરપક્ષવાદીએ તેનું ખંડન કરતાં જણાવ્યું કે, જીવ અમૂર્ત દ્રવ્ય હોવાથી આકાશની માફક તેનો ખંડ જુદો પાડી શકાય નહિં. જે અમૂર્ત દ્રવ્ય છે, જે કોઈએ બનાવ્યું નથી, જેમાં વિકાર જણાતો નથી. જેને વિનાશના હેતુઓ સ્પર્શતા નથી, તેના ટુકડા-ખંડ પણ પડતા નથી ને જેના ટુકડા-ખંડ પડે છે તેને સર્વથા-સદન્તર નાશ થાય છે. જે જીવના ટુકડા-ખંડ પાડી એકને જીવ અને અન્યને નજીવ કહેવામાં આવે તે છેવટ એમ અનેક ખંડે પડી-પાડીને જીવને સર્વથા વિનાશ માનવે પડશે. જે તેને ઈષ્ટ માની સ્વીકારવામાં આવશે તે જિનેશ્વર ભગવાને જીવને શાશ્વત કહ્યો છે-નિત્ય પ્રરૂપે છે તેનો અપલાપ થશે તેથી જિનમતત્યાગરૂપ એક દેવું. બીજું જીવને વિનાશી માનવાથી જીવ મુક્ત થાય છે, તેને મેક્ષ મળે છે એ પણ નહિં ઘટે. જીવને તે નાશ થયે તેથી તે વિદ્યમાન જ નથી તે મુક્ત થાય કોણ ? મોક્ષ મળે કેને? એ બીજે દેષ, ને ત્રીજું તમે આ દીક્ષા પાળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org