________________
ષષ્ઠે નિજ્ઞવ શ્રી રાહુગુપ્ત :
: ૧૦૯ :
માટે આ જામૂડાની ડાળ રાખી છે. એ રીતે તે આખા ગામમાં અભિમાનથી લેાકેાને કહેતા ને પેાતાની બડાઇ મારતા ક્રે છે. ’
“ શું તને તે મળ્યા હતા ? ”
""
“ હાજી, હું આ બાજુ આવતા હતા ત્યારે તે પણ દાંડી પીટાવતા સામેથી આવતા હતા. રસ્તામાં અમે ભેગા થઇ ગયા. “ પછી, તારે તેની સાથે કાંઇ ચર્ચા થઈ ?
97
ર
નાજી, ચર્ચા કે વાદ થયા નથી, પણ હવે થશે. કારણ કે તેના ઢાલ વગાડનાર માસને મેં ઢોલ વગાડવાનું કારણુ પૂછ્યું એટલે તેણે મને ઉપર પ્રમાણે જણાવ્યુ. મેં તેને કહ્યું કે ‘તુ... ઢોલ ન વગાડ. હું તે પરિવ્રાજક સાથે વાદ કરીશ !” “ પછી ઢાલ ટીપનારે શું કર્યું?
77
<<
>
'
· જી, ઢોલ વગાડનારે મેં કહ્યું તે પ્રમાણે પરિવ્રાજકને વાત કરી. એટલે પરિવ્રાજકે મને પૂછ્યુ કે ‘ તમે મારી સાથે વાદ કરવાના છે ? ' મેં કહ્યું ‘હા, કાઇના પણ મિથ્યા મદ ગાળવે એ અમારું-સાધુઓનું કર્તવ્ય છે. ’ તેણે પૂછ્યું ‘ ક્યારે અને ક્યાં યાદ કરશે ? ' મે· જણાવ્યું, ‘ તમારી જ્યાં ઈચ્છા હોય ત્યાં, અત્યારે અહિં કરવા હોય તે અહીં અને રાજસભામાં કરવા હોય તે ત્યાં. ’ એટલે તેણે આવતી કાલે રાજસભામાં વાદ કરવાનું નક્કી કરી ઢોલ વગડાવવાનુ અધ કર્યુ.
e. ""
.
“ હગુપ્ત ! તું આ કરી આવ્યા છે તે ખરું, પણ આ તેં સારું' કર્યું નથી. તને આ કાણુ માસ છે, કેવી પ્રકૃતિના છે, તેની કેટલી કિંમત છે, તેના બેાલવાની ગામમાં કેટલી અસર છે વગેરે કાંઇ પણ ખબર નથી. તું ભણેલ છે. પણ હજી તને અનુભવ નથી. તે ધાર્યું હશે કે આ ફ્રાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org