________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ
માયારહિત અવસ્થાવિશેષો ધરાવતો – માનવો જોઈએ. આ તે કેવી કુબુદ્ધિ કે પુદ્ગલદ્રવ્યમાં પરિણામ અનુસાર શુદ્ધિ-અશુદ્ધિ હોય છે એમ કહેવું અને આત્માને તેમ નથી એમ કહેવું ?
Jain Education International
29
For Private & Personal Use Only
www.jainelibrary.org