________________
૭૪
સમ્યકત્વ
સ્થાન ચઉપઈ
પરમાર્થની – સત્યાર્થની વાત નથી એ નકામાં થઈ જશે, અને “પચીસ તત્ત્વોનો જાણકાર ગમે તે આશ્રમમાં હોય અને જયવાળો, મુંડન કરાયેલો કે ચોટલીવાળો હોય તોપણ તે મુક્તિ પામે છે અને “બ્રહ્મને જાણનાર બ્રહ્મસ્વરૂપને પામે છે” એ તમારાં શાસ્ત્રવચનો પચીસ તત્ત્વોની કે બ્રહ્મની જાણકારી માટે લોકોને પ્રવૃત્ત કરનારાં રહેશે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org