SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ ૩ પરમારથાથિjનવિ બંધન મોષ, ઉપચાર છે જો કરસ્યો તોષા મોક્ષશાસ્ત્ર તો તુહ્ય સવિ વૃથા, જેહમાં નહી પરમારથકથા | પપ || હવઈ કોઈ કહયઈ બંધ મોક્ષ જીવનઈ વ્યવહારઈ કહઈ છઇ, પરમાર્થઈ તો અબદ્ધમુક્ત ચિસ્વરૂપ છ0, “ને મુમુક્ષુનું વિમુક્ત ઈત્યેષા પરમાર્થતા” ઇતિ વચનાત્ તેહનઈ કહિઈ – જો પરમાર્થ બંધ મોક્ષ નથી તો મોક્ષ ઉપચારશું હોઈ છે એ વાતઈ જ તુર્ભે સંતોષ કરસ્યો તો સર્વ તુલ્બારઈ વૃથા છઇ મોક્ષશાસ્ત્ર જેહમાં પરમાર્થની કથા નથી . તિવારઈ – પંચવિંશતિતત્ત્વજ્ઞો યત્ર-તત્રાશ્રમે રતઃ | જટી મુથ્વી શિખી વાડપિ મુચ્યતે નાત્ર સંશય: || (અધ્યાત્મસાર, પ્રબન્ધ ૪, શ્લો. ૬૦) બ્રહ્મવિદ્ બ્રહ્મ ભૂયમાખોતિ ! (અધ્યાત્મસાર, પ્રબંધ-૭, શ્લો. ૨૫) ઇત્યાદિ શાસ્ત્ર, સર્વપ્રવર્તક ન થાઈ | પપ | તમે એમ કહેશો કે જીવને બંધમોક્ષ કહેવામાં આવે છે તે વ્યવહારદષ્ટિએ, પરમાર્થદષ્ટિએ તો એ અબદ્ધ-અમુક્ત ચિસ્વરૂપ છે, “પારમાર્થિક વાત તો એ છે કે જીવ મુમુક્ષુ નથી કે મુક્ત નથી” એ વચન અનુસારતો કહેવાનું કે જો પારમાર્થિક દૃષ્ટિએ જીવને બંધમોક્ષ નથી, તો મોક્ષ પણ ઉપચારની બાબત થઈ ગયો. આ વાતથી તમે સંતોષ માનશો તો તમારાં સર્વ મોક્ષશાસ્ત્ર, જેમાં ૧. અન્યત્ર પરમારથિ' મળે છે. Jain Education International For Private & Personal Use Only Personal Use Only www.jainelibrary.org www
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy