SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ કરઈ ન ભુજઇ ઇમ આતમા, વેદતી બોલતું માહાતમાT સાંખ્ય કહઈ પ્રકૃતિ જ સવિ કરિ ચેતનરૂપ બુદ્ધિમાહિ ધરિ | ૪૬ II ઈમ આત્મા ન કર્તા, ન ભોક્તા” ઈમ વેદાંતી બોલઈ છૐ | સાંખ્ય કહઈ છૐ – સત્ત્વ-રજસ્તમોગુણની સામ્યવસ્થા અનાદિ મૂલકારણ પ્રકૃતિ છઈ, તેહ જ સર્વ પ્રપંચ કરશું છઇં, સ્વપરિણામમહત્તત્ત્વાપરનામક સ્વચ્છ બુદ્ધિ છઇ તેહમાં ચિન્માત્ર આત્મરૂપ પ્રતિબિંબ ધરઈ છÒ ૪૬ / વેદાંતી મહાત્મા કહે છે કે આત્મા કર્તા નથી તેમ ભોક્તા નથી. સાંખ્ય મત એમ કહે છે કે સત્ત્વ, રજ અને તમોગુણની સામ્યવસ્થારૂપ પ્રકૃતિ એ જગતનું અનાદિ મૂળ કારણ છે, તે જ સર્વ પ્રપંચ પેદા કરે છે અને પોતાના પરિણામરૂપ સ્વચ્છ બુદ્ધિ, જેનું બીજું નામ મહત્તત્ત્વ છે, તેમાં ચિન્માત્ર આત્માનું પ્રતિબિંબ ઝીલે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy