SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ સ્થાન ચઉપઈ જે અનાદિ અજ્ઞાન સંયોગ, તેહનો કહિઈ ન હોઇ વિયોગા ભાવ અનાદિ અનંત જ દિઢ, ચેતન પર્રિ વિપરીત અનિટ્ટ ૩૦ | જે માટિ અજ્ઞાન કઇ જ્ઞાનાવરણકર્મ તેહનો અનાદિસંયોગ જીવન માનો તો કહિછે તેહનો વિયોગ ન થાઈ / ભાવ અનાદિ હોઈ તે અનંત જ હોઇ, જિમ ચેતનભાવ વિપરીત અનિષ્ટ છ0 – અનાદિ-સાંતભાવ પ્રમાણસિદ્ધ જ નથી, તે માટઇં કર્મસંયોગ જીવનઈ અનાદિ નથી, સદા કર્મમુક્ત જ બ્રહ્મ છઇં, નિત્યમુક્તનઈં અવિદ્યાશું જડબદ્ધ જાણઈ છઈ || ૩૦ || જીવને અજ્ઞાન એટલે કે જ્ઞાનાવરણીય કર્મનો સંયોગ અનાદિ માનો તો અનંત પણ માનવો પડે, એટલે એ કર્મ દૂર ન થાય. અનાદિ તે અનંત હોય છે તેનું દષ્ટાંત ચેતનભાવ. એનાથી વિપરીત માનવું એટલે કે અનાદિ અને સાંત હોવાનું માનવું એ અપ્રમાણ, ખોટું છે. આથી જીવને કર્મનો સંયોગ અનાદિ નથી, એ સદા કર્મમુક્ત બ્રહ્મ જ છે, અવિદ્યાને કારણે નિત્ય મુક્ત એવા પોતાને એ જડ કર્મથી બંધાયેલો માને છે. Jain Education International For Private & Personal Use Only For Private & Personal use www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy