________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ
૩૫
સમલ ચિત્તક્ષણ હિંસા યદા, કાયયોગ કારય નહિં તદા અનુમંતા નઇ હતા એક, તુઝ વિણ કુણ ભાખઈ સવિવેક |
- ૨૫ | જો કહસ્યો “અખે અસચિાસંચિંત્યતકર્મવિફલ્યવાદી છું તે માટિ મૃગમારણાધ્યવસાયવંત વ્યાધચિત્ત સમલ છઈ તે ક્ષણનઈં હિંસા કહું છું' તો એક કાયયોગઇં હણઇં, અનઈ એક તેહનઈં પ્રશંસઈ, એ બેમાં ફેર ન થયો જોઇઈ, તેહ તો તુહ વિના બીજો કોઈ ન માનઈં અનુમંતા નઈં હતા એ બે જૂજૂઆ જ છૐ | મનથી બંધ અનઇ મનથી જ મોક્ષ કહતાં યોગભેદઈં પ્રાયશ્ચિત્તભેદ કહિઓ છઇં તે ન ઘટઇં, નિમિત્તભેદ વિના મસ્કાર ભેદ હોઈ તો સર્વ વ્યવસ્થા લોપ થાઈં II ૨૫ |
તમે એમ કહેશો કે જે કાર્ય ઇરાદા વિના, ચિત્તના તેવા અધ્યવસાય વગર થઈ ગયું હોય તે વિફલ છે, જીવને પોતાનું કોઈ રૂપ દેખાડતું નથી એવું અમે માનીએ છીએ. મૃગને મારવાના અધ્યવસાયથી જેનું ચિત્ત મલિન બન્યું હોય – ખરડાયેલું હોય એ વ્યાધાદિની ચિત્તક્ષણને જ હિંસા લાગે છે, અમને લાગતી નથી. તો એનો ઉત્તર એ છે કે એક કાયાથી મૃગને હણે છે, બીજો મૃગહિંસાને વાણીની પ્રવૃત્તિથી પ્રશંસે છે એ બન્નેનાં ચિત્ત મલિન હોઈ તેમાં ફરક ન ગણાય એવું તમારા સિવાય, જે વિવેક – ભેદ કરી શકે એવું કોણ કહે? હણનાર અને અનુમોદન કરનારનાં ચિત્તોમાં ભેદ છે જ (અર્થાતુ તે ચિત્તોની મલિનતામાં તરતમભાવ છે જી. મનથી જ બંધ
૧. ફેર નથી જ પુo
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org