________________
૩૨.
સમ્યકત્વ
સ્થાન ઉપઈ
ઉપાધન અનુપાદાનતા જ નવિ ભિન્ન કરઈ ક્ષણ છતા. પૂરવ-અપરપર્યાઇ ભેદ તો નવિ દ્રવ્ય લહઈ ત્યજિ ખેદ II
૨૩ II બીજું એક કાલઈ પણિ અનેકકારણતાક્ષણ છઈ તિહાં ઉપાદાનનિમિત્તપણઇં જો ક્ષણનો ભેદ નથી તો પૂર્વ-અપરપર્યાયનઈં ભેદઈં દ્રવ્યભેદ ન પામઈ, મતગ્રહનો ખેદ છાંડીનઈં દ્રવ્ય એક આદરો II ૨૩ |
જો એક ક્ષણમાં અનેકકારણતા એટલે કે ઉપાદાનકારણ અને અનુપાદાનકારણ એટલે કે નિમિત્તકારણરૂપ ધર્મભેદ હોવા છતાં ક્ષણનો ભેદ નથી, એ એક ક્ષણ તરીકે માન્ય થઈ શકે છે તો પૂર્વ અને અપર પર્યાયોનો ભેદ થવાથી દ્રવ્યભેદ નથી થતો, એક જ દ્રવ્ય છે એમ માનવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org