________________
સમ્યકત્વ ષટ્રસ્થાન ઉપઈ
૨૯.
સરખા ક્ષણનો જે આરંભ, તેહ વાસના મોટો દંભ. બંધમોક્ષક્ષણ સરખા નહી, શકતિ એક નવિ જાઈ કહી II
૨૨ II સદેશ ક્ષણનો જે આરંભ તેહ જ વાસના ઇમ કહવું તે મોટું કપટ છે, જે માટઇં બંધ-મોક્ષના ક્ષણ સરખા નથી તો “જે બંધાઈ તે મુકાઈ ઈમન કહિઉં જાઈ તિવારઈ મોક્ષનઈં અર્થિ કુણ પ્રવર્તઈં ? વલી કહસ્યો જે બંધજનનશક્તિવંત ક્ષણ જૂઓ છ, મોક્ષજનનશક્તિવંત ક્ષણ જૂઓ છઇં, બદ્ધ છઈ તે એકત્વાધ્યવસિતમોક્ષજનકક્ષણસંપાદનોર્થ અવિદ્યાઍ જ પ્રવર્તઈં છઇ, મોક્ષપ્રવર્તકઅવિદ્યાવિવર્તસંસારમૂલાવિદ્યાનાશક છૐ – હરતિ કચ્છક એવ હિ કસ્ટકમ' (અધ્યાત્મસાર, પ્રબંધ ૩, અધિકાર ૧૧, શ્લોક ૧૫) ઈતિ ન્યાયાતું, તો દેવદત્ત યજ્ઞદત્તના મોક્ષક્ષણજનનાર્થ કિમ ન પ્રવર્તાઈં | બંધમોક્ષક્ષણજનક એક શક્તિ તો તઈં ન કહી જાઈ, ઇમ તો આત્મદ્રવ્ય સિદ્ધ થાઈ / કુર્વિદ્વપત્વજાતિ માનતાં સાંકર્ય થાઈ, કારણનઈ કાર્યવ્યાપ્યતા છઇ, તે માટૐ એકદા ઉભય ક્ષણ થયા જોઈએ એકએક ક્ષણનઇ ભિન્નશક્તિમાહિં ઘાતાં નિર્ધાર ન થાઈ, તે માર્ટેિ એ સર્વ શક્તિકલ્પના ઝૂકી જાણવી | ૨૨ //
બૌદ્ધો જો એમ કહેતા હોય કે સરખી જ્ઞાનક્ષણો ઉત્પન્ન થયાં કરવી એ જ વાસના છે એટલે કે અનેક ક્ષણોમાં રહેલું સરખાપણું એ જ વાસના છે, મતલબ કે અનેક ક્ષણોમાં એકસૂત્ર રહેલું નિત્ય એવું કોઈ આત્મદ્રવ્ય નથી તો એ પણ એક દંભ છે કેમકે બંધક્ષણ અને મોક્ષક્ષણ સરખી નથી. એટલે તે બેમાં સરખાપણારૂપ વાસના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org