SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ ૨૭ એહ બૌદ્ધનું મત વિપરીત, બંધ મોક્ષ ન ઘટઇ ક્ષણચિત્તા માનો અનુગત જો વાસના, દ્રવ્ય નિત્ય તેહ જ શુભમના II ૨૧ I એહ બૌદ્ધનું મત વિપરીત ક મિથ્યાજ્ઞાનરૂપ છઇ, જે માટઇં ક્ષણચિત્ત ક ક્ષણજ્ઞાનરૂપ આત્મા માનિઈ તો બંધમોક્ષ ન ઘટ / જે બંધ ક્ષણ તે મોક્ષક્ષણ નહીં જે મોક્ષક્ષણ તે બંધક્ષણ નહીં ! અનઈ જો ઈમ કહસ્યો વાસના એક છઇં તો મન શુભ કરી વિચારો, પૂર્વાપરજ્ઞાનક્ષણઅનુગત જે એક વાસના કહો છો તેહ જ સ્વભાવનિયત આત્મદ્રવ્ય છઈ ! અનઈ જો કહસ્યો વાસનાબુદ્ધિ માત્ર કલ્પિત છઈ, પરમાર્થ નથી, તો પરમાર્થપર્યાયનો એક આધાર તે કૂણ ? જ્ઞાનક્ષણનઈં નાનાકારયોગિત્વનો વિરોધ નથી તો દ્રવ્યનઈ નાનાક્ષણયોગિત્વનો ચો વિરોધ ? પર્યાય છતા અનુભવીશું છઇ તિમ દ્રવ્ય પણિ છતું અનુભવિઇં છઈ, નિર્વિકલ્પબુદ્ધિ તો વિકલ્પધીપ્રમાણ છૐ – ત્રેવ જનવેદનાં તàવાસ્યા પ્રમાણતા ” (સિદ્ધિવિનિશ્ચયટીકાયામ્) ઇતિ વચનાત્ ! અનઈ નિર્વિકલ્પબુદ્ધયુતરવિકલ્પબુદ્ધિ તો દ્રવ્યપર્યાય ૨ ભાસઈ છઈ, માટઈ જ્ઞાનાદિ પર્યાય સત્ય તો તદાધાર આત્મદ્રવ્ય પહલા સત્ય કરી માનવું છે ર૧ || બૌદ્ધોનો આવો મત વિપરીત એટલે કે મિથ્યાજ્ઞાનરૂપ છે. આત્માને ક્ષણચિત્ત એટલે કે ક્ષણજ્ઞાનરૂપ માનીએ તો બંધમોક્ષ ઘટી ન શકે. બધી જ્ઞાનક્ષણોમાં એક અનુપૂત કંઈ જ નથી, તેથી તે બધી ૧. બંધ કહ્યઉ તે પુ. ૩. માટઇ માટઇ ૩૦ ૨. જિમ ૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy