________________
૨૬
સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ
રાગાદિક વાસના અપાર, વાસિત ચિત્ત કવિઓ સંસારા ચિત્તધારા રાગાદિકહીન, મોક્ષ કહઈ જ્ઞાની પરવીન | ૨૦ ||
[ચિત્તધારા કo] જ્ઞાનપરંપરા, પિરવીન કo] ડાહો. ચિત્તમેવ હિ સંસારો, રાગાદિક્વેશવાસિતમ્ તદેવ તૈવિનિમુક્ત, ભવાન્ત ઇતિ કચ્યતે || ધર્મકીર્તિઃ ||
(અધ્યાત્મસાર પ્રબંધ ૬, અધિ. ૧૮, શ્લો.૮૩) નિરુપપ્પવા ચિત્તસત્તનિરપવર્ગ ઈતિ મોક્ષલક્ષણમ” ||
૨૦ |
રાગાદિક અનેક વાસના થી ભરેલું ચિત્ત તે જ સંસાર છે, અને રાગાદિકના ઉત્પાત વગરની શુદ્ધ ચિત્તધારા – જ્ઞાનધારા તેને જ પ્રવીણ – ડાહ્યા જ્ઞાનીઓ સંસારનો અંત એટલે કે મોક્ષ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org